આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી : પ્રોફેસર સહિત વિવિદ પોસ્ટની નોકરી, સારો પગાર, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Anand agricultural university Recruitment : આણંદ કૃષિ યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત કુલ 180 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
December 19, 2024 11:12 IST
આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી : પ્રોફેસર સહિત વિવિદ પોસ્ટની નોકરી, સારો પગાર, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી - photo - Social media

Anand agricultural university Recruitment, આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી : ગુજરાતમાં સારા પગારની અને સારી પોસ્ટ વાળી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ સમાચાર કામના છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત કુલ 180 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી અંગે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાની શરુઆતની તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાઆણંદ કૃષિ યુનિવર્સિટી
પોસ્ટવિવિધ
જગ્યા180
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ20-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખ20-1-2025
ક્યાં અરજી કરવીwww.aau.in

આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી, પોસ્ટની વિગત

પોસ્ટજગ્યા
પ્રોફેસર અથવા તેની સમકક્ષ39
એસોસિએટ પ્રોફેસર અથવા તેની સમકક્ષ75
આસિસ્ટન્ટ પ્રોફેસર અથવા તેની સમકક્ષ66
કુલ180

શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા અન્ય લાયકાત સહિતની વિગતવાર માહિતી સંસ્થાની વેબસાઈટ www.aau.in ઉપર તારીખ 20-12-2024ના રોજ બપોરે 12 વાગ્યે મુકવામાં આવશે.

આ પણ વાંચોઃ- એસબીઆઈ ભરતી : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ક્લાર્કની 13000થી વધુ નોકરીઓ, ગુજરાતમાં કેટલી જગ્યાઓ? અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ભરતીની જાહેરાત

ઉમેદવારોને સૂચન છે કે આ ભરતી માટે આવતી કાલે 20-12-2024થી અરજી કરી શકાશે જે 20-1-2025 તારીખ સુધી ચાલશે. અરજી કરતા પહેલા સંસ્થાની વેબસાઈટ ઉપર આવેલી વિગતો ધ્યાનપૂર્વક વાંચવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ