ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી : ગાંધીનગરમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, ₹ 60,000 પગાર, વાંચો સંપૂર્ણ માહિતી

GIDM Recruitment 2024, ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી : ગાંધીનગરમાં નોકરી શોધતા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. આ લેખમાં જીઆઈડીએમ ભરતી અંગે મહત્વની માહિતી આપવામાં આવી છે.

GIDM Recruitment 2024, ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી : ગાંધીનગરમાં નોકરી શોધતા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. આ લેખમાં જીઆઈડીએમ ભરતી અંગે મહત્વની માહિતી આપવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GIDM recruitment 2024, jobs in Gandhinagar, Gujarat Institute of Disaster Management Recruitment

ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી - photo - Social media

GIDM Recruitment 2024, ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી : ગુજરાતમાં અત્યારે અનેક સરકારી, અર્ધ સરકારી અને અને ખાનગી સંસ્થાઓમાં બમ્પર નોકરીઓ બહાર પડી છે ત્યારે ગાંધીનગરમાં વધુ એક ભરતી બહાર પડી છે. ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ, ગાંધીનગર દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ કૂલ 4 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, ખાલી જગ્યાઓ, નોકરીનો પ્રકાર, અનુભવ, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી વાંચવા જોઈએ.

ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાંધીનગર
પોસ્ટવિવિધ
જગ્યા4
નોકરીનો પ્રકારકરાર આધારિત
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ16 ઓગસ્ટ 2024
સત્તાવાર વેબસાઈhttps://gidm.gujarat.gov.in

ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી, પોસ્ટની વિગતો

જગ્યાનું નામજગ્યાની સંખ્યા
આસી.પ્રોફેસર કમ પ્રોગ્રામ મેનેજર1
રીસર્ચ સાયન્ટીસ્ટ કમ પ્રોગ્રામ મેનેજર1
રીસર્ચ એસોસીએટ કમ પ્રોગ્રામ કો - ઓર્ડીનેટર1
આસિસ્ટન્ટ મેનેજર (તાલીમ વહીવટ)1
કુલ4

ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી, શૈક્ષણિક લાયકાત

  • આસી.પ્રોફેસર કમ પ્રોગ્રામ મેનેજર - ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં, ભૂગોળ, પર્યાવરણ વિજ્ઞાન, ઇજનેરી, સામાજિક વિજ્ઞાન અથવા સંલગ્ન વિષયોમાં પીએચ.ડી.,વધારે માહિતી માટે નોટિફિકેશન જોવું.
  • રીસર્ચ સાયન્ટીસ્ટ કમ પ્રોગ્રામ મેનેજર - પીએચ.ડી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ભૂગોળ, પર્યાવરણ વિજ્ઞાનમાં,એન્જિનિયરિંગ, સામાજિક વિજ્ઞાન અથવા સંલગ્ન વિષયો, વધારે માહિતી માટે નોટિફિકેશન જોવું.
  • રીસર્ચ એસોસીએટ કમ પ્રોગ્રામ કો - ઓર્ડીનેટર - કેમિકલ/ઔદ્યોગિક એન્જિનિયરિંગમાં માસ્ટર્સ, ડિઝાસ્ટર રિસ્ક, ઔદ્યોગિક અને જોખમી સામગ્રીઓનું સંચાલન.
  • આસિસ્ટન્ટ મેનેજર (તાલીમ વહીવટ) - કોઈપણ વિષયમાં સ્નાતક

ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી, વય મર્યાદા

ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી માટે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગવય મર્યાદા રાખવામાં આવી છે. જે આ પ્રમાણે છે.

પોસ્ટવયમર્યાદા
આસી.પ્રોફેસર કમ પ્રોગ્રામ મેનેજર50 વર્ષ
રીસર્ચ સાયન્ટીસ્ટ કમ પ્રોગ્રામ મેનેજર50 વર્ષ
રીસર્ચ એસોસીએટ કમ પ્રોગ્રામ કો - ઓર્ડીનેટર40 વર્ષ
આસિસ્ટન્ટ મેનેજર (તાલીમ વહીવટ)40 વર્ષ

ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી, પગાર ધોરણ

ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી માટે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ફિક્સ પગાર રાખવામાં આવ્યો છે. આ પ્રમાણે છે.

પોસ્ટપગાર
આસી.પ્રોફેસર કમ પ્રોગ્રામ મેનેજર₹ 60,000
રીસર્ચ સાયન્ટીસ્ટ કમ પ્રોગ્રામ મેનેજર₹ 60,000
રીસર્ચ એસોસીએટ કમ પ્રોગ્રામ કો - ઓર્ડીનેટર₹ 40,000 - ₹50,000
આસિસ્ટન્ટ મેનેજર (તાલીમ વહીવટ)₹ 30,000

જીઆઈડીએમ ભરતી નોટિફિકેશન

ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, ખાલી જગ્યાઓ, નોકરીનો પ્રકાર, અનુભવ, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ માહિતી જાણવા આપેલું નોટિફિકેશન વાંચવું.

ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરતી, અરજી કેવી રીતે કરવી?

ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) ભરતી માટે લાયકાત, માસિક મહેનતાણુ તથા અરજી ફોર્મ વિગેરે જરૂરી તમામ વિગતો વેબસાઈટ www.gidm.gujarat.gov.in ઉપર આપેલી છે.

  • અરજી કરવા માટે ઉમેદવારે વેબસાઈટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવી.
  • અરજીમાં આપેલી તમામ માહિતી ભરવી.
  • જરૂરી દસ્તાવેજો સાથે બંધ કરવામાં અરજી આપેલા સરનામા પર એડી અથવા સ્પીડ પોસ્ટ પર મોકલવાની રહેશે.
  • સરનામુ- ડાયરેક્ટર જનરલ, ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પંડિત દિનલયાલ એનર્જી યુનિવર્સિટી પાછળ, રાયસણ, ગાંધીનગર, - 382426
  • ઉમેદાવરોએ 16 ઓગસ્ટ 2024 છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો

ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે અરજી કરતા પહેલા લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું અને ત્યારબાદ અરજી કરવી.

Advertisment
ગાંધીનગર ગુજરાત નોકરી કરિયર