GMC Recruitment 2023, Gandhinagar municipal corporation bharti, notification : ગાંધીનગર મહાનગરપાલિકામાં નોકરી કરવા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ 73 પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરત માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે 21 ઓક્ટોબર 2023થી શરુ થશે જે આગામી 5 નવેમ્બર 2023 સુધી ચાલશે. ઉમેદવારોએ http://ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવી. રસ ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા
GMC Recruitment 2023 : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી, મહત્વપૂર્ણ માહિતી
સંસ્થા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, (GMC) પોસ્ટ વિવિધ કુલ જગ્યા 73 અરજી મોડ ઓનલાઇન અરજી કરવાની શરુઆતની તારીખ 21-10-2023 અરજી કરવાની છેલ્લી તારીખ 5-11-2023 ક્યાં અરજી કરવી http://ojas.gujarat.gov.in
GMC Recruitment 2023 : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી,પોસ્ટ વિગતો
પોસ્ટ કુલ જગ્યા આરોગ્ય અધિકારી 04 ફિમેલ હેલ્થ વર્કર 27 બહુહેતુક આરોગ્ય કાર્યકર 30 ફાર્માસિસ્ટ 06 લેબ ટેકનિશિયન 06 કુલ 73
GMC Recruitment 2023 : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી, શૈક્ષણિક લાયકાત
લાયકાત સરકારી ધારા ધોરણો મુજબ હોવી જોઈએ, વધુ શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
GMC Recruitment 2023 : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી, નોટિફિકેશન
અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
GMC Recruitment 2023 : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી, કેવી રીતે અરજી કરવી?
પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.