GPSC Dyso Dy Mamlatdar Result 2023 Out : GPSC ડેપ્યુટી સેક્શન ઓફિસર અન નાયબ મામલતદાર પરિણામ, આવી રીતે ચેક કરો રિઝલ્ટ

GPSC DySO and Nayab mamlatdar mains exam Result, How to check Result : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ડેપ્યુટી સેક્શન ઓફિસર DYSO – નાયબ મામલતદાર (જાહેરાત નં. 10/2022-23) ની પરીક્ષા તારીખ 5મી અને 12મી માર્ચ, 2023 ના રોજ લેવાયેલ હતી.

GPSC DySO and Nayab mamlatdar mains exam Result, How to check Result : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ડેપ્યુટી સેક્શન ઓફિસર DYSO – નાયબ મામલતદાર (જાહેરાત નં. 10/2022-23) ની પરીક્ષા તારીખ 5મી અને 12મી માર્ચ, 2023 ના રોજ લેવાયેલ હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Result 2023, gpsc dyso result 2023 out, gpsc dy mamlatdar results 2023 check here

જીપીએસસી ડેપ્યુટી સેક્શન ઓફિસર, નાયબ મામલતદાર પરિણામ

GPSC DySO and Nayab mamlatdar Result, How to check Results : ગુજરાત જાહેર સેવા આયોગે ડેપ્યુટી સેક્શન ઓફિસર (DySO) (વિધાનસભા) અને નાયબ મામલતદારની (વિધાનસભા) મુખ્ય પરિક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. ઉલ્લેકનીય છે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ડેપ્યુટી સેક્શન ઓફિસર DYSO – નાયબ મામલતદાર (જાહેરાત નં. 10/2022-23) ની પરીક્ષા તારીખ 5મી અને 12મી માર્ચ, 2023 ના રોજ લેવાયેલ હતી.

GPSC DySO and Nayab mamlatdar Mains Result : ડેપ્યુટી સેક્શન ઓફિસર અન નાયબ મામલતદાર પરિણામ અંગેની મહત્વની વિગતો

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામડે. સેક્શન અધિકારી, નાયબ મામલતદાર, વર્ગ -3
મુખ્ય પરીક્ષા તારીખ5મી અને 12મી માર્ચ, 2023
પરિણામ ક્યાં જોવું? gpsc.gujarat.gov.in

GPSC DySO and Nayab mamlatdar Mains Result : ડેપ્યુટી સેક્શન ઓફિસર અન નાયબ મામલતદાર પરિણામ કેવી રીતે જોવું?

રજિસ્ટર્ડ અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. પરિણામ ડાઉનલોડ કરવા માટેની પગલું-દર-પગલાની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે

  • પગલું I- ગુજરાત OJAS- gpsc.gujarat.gov.in ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો
  • પગલું II- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, "પરિણામ / પસંદગી" ટેબ પર ક્લિક કરો.
  • પગલું III- ડ્રોપડાઉનમાંથી મુખ્ય પરીક્ષા પસંદ કરો.
  • પગલું IV- તમે પીડીએફમાં તમારોારોલ નંબર દ્વારા પરિણામ શોધી શકશો

GPSC DySO and Nayab mamlatdar Mains Result : ડેપ્યુટી સેક્શન ઓફિસર અન નાયબ મામલતદાર પરિણામ પીડીએફ

Advertisment
ગુજરાત કરિયર જીપીએસસી