GPSC Recruitment 2023, October Exam time table : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પદો પર ભરતી અંગેના નોટિફિકેશનો બહાર પાડ્યા હતા. લગભગ દરેક ભરતીની અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે જીપીએસસી દ્વારા ઓક્ટોબર મહિનામાં લેવાનારી પરીક્ષાનું કેલેન્ડર બહાર પાડ્યું છે. જેમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. પદ, પરીક્ષાનો પ્રકાર, પરીક્ષા તારીખ સહિતની માહિતી વાંચવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચો. આ ઉપરાંત પરીક્ષાનો કાર્યક્રમ ડાઉલોડ કરવા માટે પણ અંત સુધી વાંચો.
GPSC Exam 2023 time table : જીપીએસસી પરીક્ષા ઓક્ટોબર મહિનાનો કાર્યક્રમ, મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષાનો મહિનો ઓક્ટોબર પદ વર્ગ -1 અને વર્ગ -2 જગ્યાઓ 54
GPSC Exam 2023 time table : જીપીએસસી પરીક્ષા, GPSCમાં કઈ પોસ્ટ માટે ભરતી થશે?
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાનારી નાયબ ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ), નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાત, વર્ગ-૨ (કન્વીક્શન રેટ ઈમ્પ્રુવમેન્ટ અંતર્ગત), ભાષાંતરકાર/સંશોધન મદદનીશ, વર્ગ-૩ મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ), વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-૨, ટાઉન પ્લાનર, વર્ગ-૧ (GMC),નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC)
GPSC Exam 2023 time table : જીપીએસસી પરીક્ષા, કેલેન્ડર
પરીક્ષાનું નામ જગ્યાની સંખ્યા જાહેરાતની તારીખ પ્રાથમિક-મુખ્ય કસોટીની સૂચિત તારીખ પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિસ મહિનો રૂબરૂ મુલાકાતનો સંભવિત મહિનો નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ -2 (નર્મદા જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ) 5 15-10-23 17-12-23 ફેબ્રુઆરી 24 મે 24 નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાત, વર્ગ-2, (કન્વીક્શન રેટ ઈમ્પ્રુવમેન્ટ અંતર્ગત) 6 15-10-23 17-12-23 માર્ચ 24 મે 24 ભાષાંતરકાર-સંશોધન મદદનીશ, વર્ગ -3 3 15-10-23 17-12-23 માર્ચ 24 – મદદનીશ ઈજનેર (યાંત્રીક), વર્ગ- 2 (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ) 30 15-10-23 24-12-23 માર્ચ 24 જૂન 24 વહીવટી અધિકારી મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-2 6 15-10-23 31-12-23 માર્ચ 24 મે 24 ટાઉન પ્લાનર, વર્ગ-1 (જીએમસી) 1 15-10-23 31-12-23 માર્ચ 24 મે 24 નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) (જીએમસી) 3 15-10-23 7-1-24 એપ્રિલ 24 જૂન 24
GPSC Exam 2023 time table : જીપીએસસી પરીક્ષા ઓક્ટોબર મહિનાનો કાર્યક્રમ નોટિફિકેશન
GPSC Recruitment, Exam date : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનારી પરીક્ષા મોકૂફ રખાઈ
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા માટે તૈયારી કરીને બેઠેલા ઉમેદવારો માટે ખરાબ સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાર્યાન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-2 ફિઝિસ્ટ (પેરામેડીકલ), વર્ગ-2 પ્રાર્થામક કસોટીઓ અનુક્રમે 09/11/2023 અને 26/11/2023ના રોજ યોજાના૨ હતી. જે વહીવટી કા૨ણોસ૨ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય ક૨વામાં આવ્યો છે. આ પરીક્ષાઓની નવી તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઇટ ૫૨ જાહે૨ ક૨વામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે. સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો