GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી, અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી, ફટાફટ વાંચો માહિતી

GPSC Recruitment 2023, GPSC bharti, notification, online apply, last date : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની વધુ 69 જગ્યાઓ માટે અરજી કરવાના માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ગુજરાત સરકારમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો ફટાફટ અરજી કરો ક્યાંક સૂવર્ણ તક હાથમાંથી સરકી ન જાય.

Written by Ankit Patel
September 28, 2023 08:02 IST
GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી, અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી, ફટાફટ વાંચો માહિતી
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

GPSC Recruitment 2023, GPSC bharti, notification, online apply, last date : ગુજરાત સરકારના વર્ગ 1 અને વર્ગ 2 અધિકારી બનવા માંગતા ઉમેદવારો માટે છેલ્લી તક છે. કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની વધુ 69 જગ્યાઓ માટે અરજી કરવાના માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ગુજરાત સરકારમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો ફટાફટ અરજી કરો ક્યાંક સૂવર્ણ તક હાથમાંથી સરકી ન જાય. ગુજરાત જાહેર સેવા આયોગે લેન્ડ સર્વે ઓફિસર, ડેપ્યુટી લેન્ડ સર્વે અધિકારી, ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસર, જુનિયર સયન્ટિફિક ઓફિસર સહિતની વિવિધ પોસ્ટ માટે 69 જગ્યાઓ બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો 30 સપ્ટેમ્બર 2023 છેલ્લી તારીખ સુધી અરજી કરી શકશે.

GPSC Recruitment 2023 | જીપીએસસી ભરતી, મહત્વની વિગતો

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
કુલ જગ્યા69
પોસ્ટવર્ગ -1 અને વર્ગ 2 અધિકારી
અરજી કરવાની શરુઆતની તારીખ15-9-2023
અરજી કરવાની છેલ્લી તારીખ30-9-2023
વયમર્યાદાવિવિધ પોસ્ટ માટે અલગ અલગ
પગારગુજરાત સરકારના ધારાધોરણ પ્રમાણે
અરજી મોડઓનલાઇન
ક્યાં અરજી કરવીhttps://gpsc.gujarat.gov.in https://gpsc-ojas.gujarat.gov.in

GPSC Bharti 2023 | જીપીએસસી ભરતી, પોસ્ટ પ્રમાણે જગ્યા

પોસ્ટકુલ જગ્યા
જમીન મોજણી અધિકારી, વર્ગ-103
નાયબ જમીન મોજણી અધિકારી, વર્ગ-205
ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસર, વર્ગ-232
જુનિયર સાયન્ટિફિક ઓફિસર વર્ગ-102
આચાર્ય/સુપ્રિન્ટેન્ડેન્ટ, વર્ગ-1 (હોમિયોપેથી)01
કાર્ડિયોલોજી04
મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી02
ન્યુરોલોજી03
સીટી. સર્જરી03
યુરોલોજી05
પીડિયાટ્રિક સર્જરી04
પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી04
સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી01

GPSC vacancy 2023 | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નોટિફિકેશન

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બહાર પાડેલી જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને આપેલું નોટિફિકેશન ધ્યાનથી વાંચો.

GPSC jobs 2023 | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, શૈક્ષણિક લાયકાત

જમીન માપણી અધિકારી, વર્ગ-1

  • ME – TEC CIV – AGRI
  • 5 વર્ષનો અનુભવ

નાયબ જમીન માપણી અધિકારી, વર્ગ-2

  • B/ME-TEC CIV – AGRI
  • 5 વર્ષનો અનુભવ

ડ્રગ તપાસ અધિકારી, વર્ગ-2

  • ગ્રેજ્યુએટ ફાર્મા

જુનિયર વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-1:

  • માસ્ટર ડિગ્રી

  • 5 વર્ષનો અનુભવ

આચાર્ય / અધિક્ષક, વર્ગ-1 (હોમિયોપેથી):

  • પીજી હોમિયોપેથી

કાર્ડિયોલોજી:

  • DM-DNB

તબીબી ગેસ્ટ્રોએન્ટેરોલોજી:

  • DM-MD-DNB

ન્યુરોલોજી:

  • DM-DNB

સીટી. સર્જરી:

  • M.Ch – DNB

યુરોલોજી:

  • M.Ch – DNB

બાળરોગની સર્જરી:

  • M.Ch – DNB

પ્લાસ્ટિક અને પુનર્નિર્માણ સર્જરી:

  • M.Ch – DNB

સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી:

  • M.Ch-MS-DNB

GPSC placement 2023 | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, કેવી રીતે અરજી કરવી?

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડેલી ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીની જગ્યાઓ માટે પાત્ર અને રુચિ ધરાવતા ઉમેદવારોએ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ