GPSC Recruitment, Exam date : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનારી પરીક્ષા મોકૂફ રખાઈ, અહીં વાંચો વિગતે

GPSC recruitment 2023, GPSC exam date : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાર્યાન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-2 ફિઝિસ્ટ (પેરામેડીકલ), વર્ગ-2 પ્રાર્થામક કસોટીઓ અનુક્રમે 09/11/2023 અને 26/11/2023ના રોજ યોજાના૨ હતી.

GPSC recruitment 2023, GPSC exam date : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાર્યાન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-2 ફિઝિસ્ટ (પેરામેડીકલ), વર્ગ-2 પ્રાર્થામક કસોટીઓ અનુક્રમે 09/11/2023 અને 26/11/2023ના રોજ યોજાના૨ હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC exam | GPSC recruitment 2023 | jobs alerts | Gujarati news

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

GPSC Recruitment Exam date, latest updates : ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા માટે તૈયારી કરીને બેઠેલા ઉમેદવારો માટે ખરાબ સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાર્યાન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-2
ફિઝિસ્ટ (પેરામેડીકલ), વર્ગ-2 પ્રાર્થામક કસોટીઓ અનુક્રમે 09/11/2023 અને 26/11/2023ના રોજ યોજાના૨ હતી. જે વહીવટી કા૨ણોસ૨ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય ક૨વામાં આવ્યો છે. આ પરીક્ષાઓની નવી તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઇટ ૫૨ જાહે૨ ક૨વામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે.

GPSC recruitment exam date : ગુજરાત જાહેર સેવા આયોગ, પરીક્ષાની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ GPSC
પરીક્ષાનું નામસાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-2
ફિઝિસ્ટ (પેરામેડીકલ), વર્ગ-2
પરીક્ષા તારીખપરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે
સત્તાવાર વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

વધુ વાંચોઃ- AIIMS Rajkot recruitment 2023: AIIMS રાજકોટમાં 131 નોન ફેકલ્ટી પોસ્ટ પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC recruitment exam date : ગુજરાત જાહેર સેવા આયોગ, નોટિફિકેશન

આ પણ વાંચોઃ- BHEL Recruitment 2023 : ભારત ઇલેક્ટ્રોનિક્સન લિમિટેડમાં 120 જગ્યાઓ ઉપર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC recruitment exam date : ગુજરાત જાહેર સેવા આયોગ, નવી તારીખ વેબસાઈટ પર જાહેર થશે

ઉલ્લેખનીય છે કે આગામી 09 અને 26 નવેમ્બર 2023 ગુજરાત જાહે૨ સેવા આયોગ (GPSC) દ્વારા સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ) વર્ગ-2 અને ફિઝિસ્ટ (પેરામેડીકલ), વર્ગ-2ની યોજનારી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો.આ પરીક્ષાની નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

Advertisment
પરીક્ષા નોકરી કરિયર જીપીએસસી સરકારી નોકરી