GPSC ભરતી 2024 : ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરીની જોરદાર તક, અહીં વાંચો બધી માહિતી

GPSC Recruitment 2025: GPSC ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર છેલ્લે સુધી વાંચો.

GPSC Recruitment 2025: GPSC ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર છેલ્લે સુધી વાંચો.

author-image
Ankit Patel
New Update
GPSC Recruitment 2025 GWSSB

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી - photo - Social media

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાતમાં અત્યારે સરકારી નોકરીઓ માટે અરજી પ્રક્રિયા શરુ ચાલી રહી છે ત્યારે હવે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ગુજરાત સરકારમાં સરકારી નોકરીઓ મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં વિવિધ પદો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંગેની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટવિવિધ
વિભાગગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB)
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15-3-2025
અરજી કરવાની છેલ્લી તારીખhttps://gpsc-ojas.gujarat.gov.in/

GPSC ભરતીની પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
મદદનીશ ઈજનેર(યાંત્રિક), વર્ગ-213
મદદનીશ ઈજનેર(સિવિલ), વર્ગ-2124+24*
નાયાબ મેનેજર (નાણા અને હિસાબ), વર્ગ-21
કચેરી અધીક્ષક, વર્ગ-21

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારો જેતે પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.
  • કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવે છે
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા

વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર વિવિધ વયમર્યાદા માંગવામાં આવી છે
ઉંમર ઓલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પેમેટ્રીક સ્કેલ 8 મુજબ GWSSB સેવામાં ₹44,900 - ₹1,42,400 પગાર મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ગુજરાત જાહેસ સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

કરિયર અને સાંપ્રત ચાલતી ભરતીઓ વિશે વધારે જાણવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ જીપીએસસીની વેબસાઈટ ઉપર જેતે ભરતીનું નોટિફિકેશન વાંચવું.

Advertisment
નોકરી કરિયર જીપીએસસી સરકારી નોકરી