GSFC Recruitment 2024, GSFC યુનિવર્સિટી ભરતી : નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે વડોદરામાં નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. GSFC યુનિવર્સિટી, વડોદરા દ્વારા ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે વિવિધ વિભાગમાં પ્રોફેસરથી લઈને વોર્ડન સુધી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
GSFC યુનિવર્સિટી ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
GSFC યુનિવર્સિટી ભરતી માટેની મહત્વની માહિતી
સંસ્થા GSFC યુનિવર્સિટી, વડોદરા પોસ્ટ પ્રોફેસરથી લઈને વોર્ડન સુધી વિવિધ ખાલી જગ્યા નોટિફિકેશનમાં ઉલ્લેખ નથી અરજી કરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2024 સંપર્ક hr@gsfcuniversity.ac.in વેબસાઈટ https://www.gsfcuniversity.ac.in/career
GSFC યુનિવર્સિટી ભરતી, પોસ્ટની માહિતી
ટિચિંગ સ્ટાફ
વિભાગ પોસ્ટ CSE પ્રોફેસર CSE આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ પ્રોફેસર HR/માર્કેટિંગ/ફાઇનાન્સ/બિઝનેસ એનાલિટિક્સ આસિસ્ટન્ટ પ્રોફેસર માઇક્રોબાયોલોજી આસિસ્ટન્ટ પ્રોફેસર ડાટા સાયન્સ, કમ્પ્યુટર એપ્લિકેસન આસિસ્ટન્ટ પ્રોફેસર બીએ, બીએ(હોનોર્સ) આસિસ્ટન્ટ પ્રોફેસર બીએ, બીએ(હોનોર્સ) ટિચિંગ આસિસ્ટન્ટ CSE ટિચિંગ આસિસ્ટન્ટ કમ્પ્યુટર એપ્લિકેશન, ડાટા સાયન્સ ટિચિંગ આસિસ્ટન્ટ
નોન ટિચિંગ સ્ટાફ
પોસ્ટ વિભાગ ડેપ્યુટી રજીસ્ટ્રાર લેબોરેટ્રી ઇસ્ટ્રક્ટોર સીએસઈ સિસ્ટમ ડેવલોપર ડીબીએ મેનેજર/ સિનયર મેનેજર આઈટી મેનેજર/ સિનયર મેનેજર GUIITAR ઓફિસર પ્રોસ્યુરમેન્ટ એન્ડ સ્ટોર મેનેજર, ડેપ્યુ.મેનેજર, ઓફિસર ફેસિલિટી વોર્ડન ગર્લ, બોય હોસ્ટેલ એડમિન આસિસ્ટન્ટ સ્ટોર એડમિન આસિસ્ટન્ટ લાઈબ્રેરી સિસ્ટમ એનાલિસ્ટ, સોફ્ટવેર ડેવલોપર
શૈક્ષણિક લાયકાત
GSFC યુનિવર્સિટી, વડોદરા દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી અંગે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડી છે. ત્યારે જે તે પોસ્ટની અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે ઉમેદવારો પોતાના રસની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકા જાણવા માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://www.gsfcuniversity.ac.in/career મુલાકાત લેવી.
વધારે માહિતી માટે જરૂરી લિંક અને નોટિફિકેશન
GSFC યુનિવર્સિટી ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેવારોએ https://www.gsfcuniversity.ac.in/career વેબસાઈટ પર મુલાકાત લેવી.
અરજી કેવી રીતે કરવી?
GSFC યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ અહીં આપેલી પીડીએફમાં દર્શાવ્યા પ્રમાણે તમામ સ્ટેપને અનુસરવા.
આ પણ વાંચો
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી, HNGU માં નોકરી મેળવવાની સારી તક, એક લાખ રૂપિયા સુધી પગાર
- ગુજરાત મેટ્રો ભરતી 2024 : ગુજરાત મેટ્રોમાં ₹ 2,80 લાખ સુધીના પગારની નોકરી, અહીં વાંચો સંપૂર્ણ વિગતો
ઉમેદવારો માટે ખાસ સુચના
GSFC યુનિવર્સિટી ભરતી અરજી કરતા પહેલા ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ ઉપર જઈને પોતાની પોસ્ટને લગતી જરૂરી માહિતી સંપૂર્ણ પણે વાંચ્યા બાદ અરજી કરવી.