GSPHC Bharti 2023 : ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ ભરતી 2023, ₹ 2 લાખથી વધુ પગાર

ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લી. માટે અધિક્ષક ઈજનેર (સિવિલ) વર્ગ-1 ની 1 તથા કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1 ની કુલ 3 જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ભરતી બહાર પાડી છે.

ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લી. માટે અધિક્ષક ઈજનેર (સિવિલ) વર્ગ-1 ની 1 તથા કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1 ની કુલ 3 જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ભરતી બહાર પાડી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GSPHC recruitment 2023 | Gujarat Government jobs | sarkari nokri

ગુજરાત સ્ટેટ પોલીસ આવાસ નિગમ ભરતી

GSPHC Bharti 2023, Recruitment, Online apply : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમમાં કામ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લી. માટે અધિક્ષક ઈજનેર (સિવિલ) વર્ગ-1 ની 1 તથા કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1 ની કુલ 3 જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ભરતી બહાર પાડી છે.

GSPHC ભરતી 2023ની ભરતી માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી છે. ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી એ અંગે સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા

GSPHC Bharti 2023: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી, મહત્વની વિગતો

સંસ્થાનું નામગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન (GSPHC)
ખાલી જગ્યા04
પોસ્ટઅધિક્ષક ઈજનેર (સિવિલ) વર્ગ-1, કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1
નોકરી સ્થળગુજરાત
અરજી કરવાની શરુઆતની તારીખ29 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ12 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/

GSPHC Bharti 2023: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી, પોસ્ટની વિગત

પોસ્ટનું નામકુલ જગ્યાકુલ જગ્યાએસઈબીસી
અધિક્ષક ઈજનેર (સિવિલ) વર્ગ-1110
કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1221

GSPHC Bharti 2023: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી, શૈક્ષણિક લાયકાત

અધિક્ષક ઈજનેર (સિવિલ) વર્ગ-1

માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ સીવિલ, બીટેક ઇન સિવિલની પદવી હોવી જોઈએ

કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1

માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ સીવિલ, બીટેક ઇન સિવિલની પદવી હોવી જોઈએ

GSPHC Bharti 2023: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી, ઉંમર મર્યાદા

પોસ્ટવય મર્યાદા
અધિક્ષક ઈજનેર (સિવિલ) વર્ગ-145 વર્ષથી 50 વર્ષ વચ્ચે
કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-139 વર્ષથી 45 વર્ષ વચ્ચે

GSPHC Bharti 2023: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી, કેવી રીતે અરજી કરવી?

  • GSPHC ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in/ આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

GSPHC Bharti 2023: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી, નોટિફિકેશન

GSPHC Bharti 2023: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી, મહત્વપૂર્ણ તારીખો

  • ફોર્મ ભરવાની શરુ તારીખ 29 ડિસેમ્બર 2023
  • છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024
Advertisment
કરિયર ટીપ્સ ગુજરાત નોકરી કરિયર સરકારી નોકરી