/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/GSPHC-job.jpg)
ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં ભરતી
GSPHC Recruitment 2023 : ગુજરાત સરકારની નોકરી કરવા ઇચ્છા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા ભરતી બહાર પાડી છે. જીએસપીએચસીએ ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને ડેપ્યુટી મેનેજર સહિતની કુલ ચાર જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસધરાવતા ઉમેદવારો 30 જૂન સુધી આપેલા સરનામા ઉપર અરજી મોકવાની રહેશે. રસ દાખવતા ઉમેદવારો ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડે બહાર પાડેલા નોટિફિકેશન અંગેની માહિતી અહીં વાંચો…
ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશ લિમિટેડ ભરતીની મહત્વની વિગતો
| સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ, GSPHC |
| પોસ્ટનું નામ | Supt. ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને Dy. મેનેજર |
| કુલ ખાલી જગ્યાઓ | 04 |
| નોકરીનું સ્થળ | ગુજરાત |
| છેલ્લી તારીખ | 30/06/2023 |
| અરજી કરવાનો મોડ | ઑફલાઇન |
| વેબસાઇટ | https://gsphc.gujarat.gov.in/ |
આ પણ વાંચોઃ-ગુજરાતઃ જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાના પરિણામો જાહેર, આ વેબસાઇટ પર તપાસો તમારું પરિણામ
સત્તાવાર નોટિફિકેશન વાંચો
પોસ્ટનું નામ
- અધિક્ષક ઇજનેર (સિવિલ): 01 પોસ્ટ
- એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ): 02 જગ્યાઓ
- Dy. મેનેજર (પી એન્ડ એ): 01 પોસ્ટ
- શૈક્ષણિક લાયકાત
- ઉપયોગી લિંક નીચેની સત્તાવાર જાહેરાતમાં વાંચો.
અરજી મોકલવાનું સરનામું
ઉમેદવારોએ ઉપરોક્ત તમામ દસ્તાવેજોની હાર્ડ કોપી કુરિયર/પોસ્ટ દ્વારા નીચેના સરનામે મોકલવાની રહેશે જેથી કરીને 30-06-2023ના રોજ અથવા તે પહેલાં સાંજે 6:10 વાગ્યા સુધીમાં અમારો સંપર્ક કરી શકાય
મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિ. લોકાયુક્ત ભવન,
“CHH” રોડની બહાર
સેક્ટર 10/B,
ગાંધીનગર-382010


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us