GSRTC Recruitment 2023 : ગુજરાત એસટી ભરતી, અમદાવાદમાં નોકરી માટે કરો અરજી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GSRTC Recruitment 2023, Gujarat ST bharti, Notification, online apply : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC Recruitment) એ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ખાલી જગ્યાની સૂચના પ્રકાશિત કરી છે. લાયક રસ ધરાવતા ઉમેદવારો 24 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન અને ઓફલાઇન અરજી કરી શકે છે.

GSRTC Recruitment 2023, Gujarat ST bharti, Notification, online apply : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC Recruitment) એ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ખાલી જગ્યાની સૂચના પ્રકાશિત કરી છે. લાયક રસ ધરાવતા ઉમેદવારો 24 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન અને ઓફલાઇન અરજી કરી શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GSRTC recruitment 2023 | Gujarat ST bharti | jobs news | Google news

ગુજરાત એસટી વિભાગ ભરતી

GSRTC Recruitment 2023, Gujarat ST bharti, Notification, online apply : ગુજરાત એસટીમાં નોકરી કરવા માટે ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC Recruitment) એ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ખાલી જગ્યાની સૂચના પ્રકાશિત કરી છે. લાયક રસ ધરાવતા ઉમેદવારો 24 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન અને ઓફલાઇન અરજી કરી શકે છે.

રસ ધરાવતા ઉમેદવારો ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

GSRTC Recruitment 2023 : ગુજરાત એસટી ભરતી, મહત્વની માહિતી

સંસ્થાગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન
પોસ્ટએપ્રેન્ટિસ
જગ્યાજરૂરિયાત પ્રમાણે
નોકરીનું સ્થળઅમદાવાદ
એપ્લિકેશન મોડઑફલાઇન / ઑનલાઇન
છેલ્લી તારીખ24.11.2023

GSRTC Recruitment 2023 : ગુજરાત એસટી ભરતી, કેટેગરી

  • વેલ્ડર
  • પેઇન્ટર
  • MVBB
  • ઇલેક્ટ્રિશિયન
  • મશીનિસ્ટ
  • શીટ મેટલ વર્કર
  • મૂટ મિકેનિક

GSRTC Recruitment 2023 : ગુજરાત એસટી ભરતી, શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોએ સંબંધિત વેપારમાં 10મું, 12મું અને ITI પાસ કરેલ હોવું જોઈએ.

GSRTC Recruitment 2023 : ગુજરાત એસટી ભરતી, કેવી રીતે અરજી કરવી

  • ઉમેદવારોએ Apprenticeindia.org પર પ્રથમ નોંધણી કરીને તેની હાર્ડ કોપી કાઢીને GSRTC નરોડા પાટિયા, અમદાવાદ, ખાતે અરજી સબમિટ કરાવવી.
  • અરજી ફોર્મ મેળવવાની તારીખ: 06.11.2023 થી 23.11.2023
  • અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 24.11.2023

GSRTC Recruitment 2023 : ગુજરાત એસટી ભરતી, નોટિફિકેશન

GSRTC Recruitment 2023 : ગુજરાત એસટી ભરતી, પસંદગી પ્રક્રિયા

  • લાયકાત
  • મેરિટ અથવા ઇન્ટરવ્યુ (GSRTC નિયમો મુજબ) દ્વારા પસંદ કરાશે
Advertisment
કરિયર ટીપ્સ ગુજરાત નોકરી કરિયર સરકારી નોકરી