Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી, ધો.10-12 માટે નોકરીની સુવર્ણ તક

Gujarat Anganwadi Bharti 2023, Anganwadi Recruitment, notification : મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આવતી વિવિધ આંગણવાડીઓમાં કુલ 10,000 જેટલી આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરની જગ્યાઓ બહાર પડી છે.

Written by Ankit Patel
November 09, 2023 14:44 IST
Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી, ધો.10-12 માટે નોકરીની સુવર્ણ તક
ગુજરાત આંગણવાડી ભરતી

Gujarat Anganwadi Bharti 2023, Anganwadi Recruitment, notification : ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી છે. ગુજરાતમાં વિવિધ શહેરોમાં આંગણવાડીઓમાં ભરતી બહાર પડી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આવતી વિવિધ આંગણવાડીઓમાં કુલ 10,000 જેટલી આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરની જગ્યાઓ બહાર પડી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 30 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

લાયક ઉમેદવારો ભરતી માટેની વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સહિતની વધારે વિગતો જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, મહત્વની વિગતો

સંસ્થાનામ મહિલા અને બાળ વિકાસ વિભાગ
પોસ્ટઆંગણવાડી વર્કર અને હેલ્પર
ખાલી જગ્યા10,000
એપ્લિકેશન મોડઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત
વય મર્યાદા18થી 33 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2023
અધિકૃત વેબસાઇટe-hrms.gujarat.gov.in

Gujarat Anganwadi Recruitment 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, શૈક્ષણિક લાયકાત

  • આંગણવાડી કાર્યકર: ન્યૂનતમ 12મું પાસ.
  • આંગણવાડી હેલ્પર: ન્યૂનતમ 10મું પાસ.

Gujarat Anganwadi Vacancy 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ 18 વર્ષ
  • મહત્તમ 33 વર્ષ

Gujarat Anganwadi Jobs 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, પગાર

  • આંગણવાડી કાર્યકર: રૂ. 10,000/-
  • આંગણવાડી હેલ્પર: રૂ. 5500/-

Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, ક્યાં કેટલી ભરતી

સ્થળઆંગણવાડી વર્કર જગ્યાઆંગણવાડી હેલ્પર જગ્યા
રાજકોટ શહેર2550
પાટણ95244
જૂનાગઢ શહેર1823
નવસારી95118
રાજકોટ137224
બોટાદ3971
ભાવગનર શહેર3042
અમરેલી117213
સુરેન્દ્રનગર99144
વડોદરા શહેર2662
દેવભૂમિ દ્વારકા82158
નર્મદા55111
ખેડા113142
સુરત શહેર41118
ભરૂચ102177
તાપી43111
મોરબી106184
જામનગર શહેર2242
અરવલ્લી79103
ગાંધીનગર6397
ગાંધીનગર શહેર1220
પોરબંદર3360
ભાવનગર120253
પંચમહાલ98309
મહિસાગર57156
ગીર સોમનાથ5679
જામનગર71184
ડાંગ2536
છોટાઉદેપુર51286
સુરત100231
બનાસકાંઠા131634
દાહોદ130342
અમદાવાદ127160
મહેસાણા139212
વલસાડ97307
કચ્છ253394
અમદાવાદ શહેર140343
જૂનાગઢ84125
સાબરકાંઠા101129
આણંદ122160
વડોદરા87225

Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ, આપેલ સત્તાવાર સૂચના નીચે વાંચો.
  • જો તમે આ નોકરી માટે પાત્ર છો, તો અરજી લિંક પર ક્લિક કરો અને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • યોગ્ય વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજ, ફોટો અને સહી અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.

Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, પસંદગી પ્રક્રિયા

મહિલા અને બાળ વિકાસ મંત્રાયલ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે અરજી કરાયેલા ઉમેદવારોની પસંદગી દસ્તાવેજોની ચકાસણી અને અંતિમ મેરિટ લિસ્ટ દ્વારા ઉમેદવારો પસંદ કરવામાં આવશે.

Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 08/11/2023
  • અરજીની છેલ્લી તારીખ 30/11/2023

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ