Gujarat Metro Rail Recruitment 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટ પર ભરતી, ₹ 2.8 લાખ સુધી પગાર, જાણો સંપૂર્ણ માહિતી

Gujarat Metro Rail coproration Recruitment 2023, post, last date, online apply : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ચીફ જનરલ મેનેજર (સિવિલ),એડિશનલ જનરલ મેનેજર (ડિઝાઇન),ડેપ્યુટી જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક), ડેપ્યુટી જનરલ મેનેજર (ઈ એન્ડ એમ), મેનેજર (સિગ્નિગ) અને એડિશનલ મેનેજર (ઓપરેશન્સ)ની કુલ છ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે.

Gujarat Metro Rail coproration Recruitment 2023, post, last date, online apply : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ચીફ જનરલ મેનેજર (સિવિલ),એડિશનલ જનરલ મેનેજર (ડિઝાઇન),ડેપ્યુટી જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક), ડેપ્યુટી જનરલ મેનેજર (ઈ એન્ડ એમ), મેનેજર (સિગ્નિગ) અને એડિશનલ મેનેજર (ઓપરેશન્સ)ની કુલ છ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Metro Rail Recruitment 2023 | GMRC recruitment 2023 | GMRC recruitment 2023 notification | Government jobs

ગુજરાત મેટ્રોમાં ભરતી

Gujarat Metro rail corporation Bharti 2023, last date, notification : લાખો રૂપિયાની નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ર્દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેર કરવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ચીફ જનરલ મેનેજર (સિવિલ),એડિશનલ જનરલ મેનેજર (ડિઝાઇન),ડેપ્યુટી જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક), ડેપ્યુટી જનરલ મેનેજર (ઈ એન્ડ એમ), મેનેજર (સિગ્નિગ) અને એડિશનલ મેનેજર (ઓપરેશન્સ)ની કુલ છ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ 1 ઓગસ્ટ 2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Gujarat Metro Rail Recruitment 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ભરતીની મહત્વની માહિતી

સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટનું નામવિવિધ મેનેજરની પોસ્ટ
પોસ્ટની સંખ્યા6
પગાર₹ 50,000થી ₹2,80,000 સુધી
છેલ્લી તારીખ01/08/2023
અનુભવઓછોમાં ઓછો ત્રણથી પાંચ વર્ષનો અનુભવ
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://www.gujaratmetrorail.com

Gujarat Metro Rail Recruitment 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ભરતી વિવિધ પોસ્ટની વિગત

પોસ્ટજગ્યા
ચીફ જનરલ મેનેજર (સિવિલ)1
એડિશનલ જનરલ મેનેજર (ડિઝાઇન)1
ડેપ્યુટી જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક)1
ડેપ્યુટી જનરલ મેનેજર (ઈ એન્ડ એમ)1
મેનેજર (સિગ્નિગ)1
એડિશનલ મેનેજર (ઓપરેશન્સ)1
કુલ6

Gujarat Metro Rail Recruitment 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરશન દ્વારા બહાર પાડેલી ભરતીમાં વિવિધ પોસ્ટ માટે પોસ્ટ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત માંગ છે. આ સાથે અનુભવ પણ ધ્યાનમાં રખાયો છે. માટે રસ ધરાવાતા ઉમેદવારોએ અહીં આપેલું સત્તાવાર નોટિફિકેશ ધ્યાનથી વાંચવું.

Gujarat Metro Rail Recruitment 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ભરતી માટે અરજી કેવી રીતે કરવી ?

  • ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે GMRCની ઓફીસીયલ વેબસાઈટ https://www.gujaratmetrorail.com/careers/ પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

Gujarat Metro Rail Recruitment 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ભરતી છેલ્લી તારીખ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી છેલ્લી તારીખ 1 ઓગસ્ટ 2023 સુધી કરવાની રહેશે.

Advertisment
અમદાવાદ ગુજરાત નોકરી કરિયર સરકારી નોકરી