/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Gujarat-metro-job.jpg)
ગુજરાત મેટ્રોમાં ભરતીની છેલ્લી તારીખ
Gujarat Metro Rail Corporation Recruitment 2023 : ગુજરાત મેટ્રોલ રેલ કોર્પોરેશનમાં નોકરી મેળવવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે. ગુજરાત મેટ્રો દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે અરજી કરવાની છેલ્લી તારીખ 9 જૂન 2023 છે. રસ ધરાવતા ઉમેદવારો ફટાફટ અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટની https://www.gujaratmetrorail.com મુલાકાત લઇને અરજી કરી દો. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટ, પગાર, લાયકાત સહિતની અન્ય માહિતી ચાલો જાણીએ..
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ભરતી અંગે મહત્વની માહિતી
| સંસ્થાનું નામ | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) |
| પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
| કુલ જગ્યાઓ | 434 |
| છેલ્લી તારીખ | 09/06/2023 |
| શૈક્ષણિક લાયકાત | શૈક્ષણિક લાયકાત વિશે સંપૂર્ણ માહિતી માટે નોટિફિકેશન જુઓ |
| સત્તાવાર વેબસાઇટ | સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા અહીં ક્લિક કરો |
કુલ 434 જગ્યાઓ માટે થશે ભરતી
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. જેની છેલ્લી તારીખ 9 જૂન 2023 જેમા કુલ 434 જગ્યાઓ છે.
આ પણ વાંચોઃ-IIT bombay Course : આઇઆઇટી બોમ્બે ટૂંક સમયમાં ક્વોન્ટમ ટેક્નોલોજીમાં ડ્યુઅલ ડિગ્રી શરુ કરશે
ભરતી માટે શું છે લાયકાત?
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો
સત્તાવાર નોટિફિકેશન
આ પણ વાંચોઃ-કેન્દ્ર સરકારનો અભ્યાસ : ગુજરાતમાં વિદ્યાર્થીઓ ધો.11માં આર્ટ્સ પસંદ કરે છે, બીજા રાજ્યોની શું છે સ્થિતિ?
અરજી કેવી રીતે કરવી ?
સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us