JMC Recruitment 2023 : જામનગર મહાનગરપાલિકા ભરતી, 60 જગ્યાઓ માટે કરો અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Jamnagar Municipal coproration recruitment, JMC bharti 2023, notification : જામનગર મહાનગરપાલિકાએ તાજેતરમાં વધારાના મદદનીશ ઈજનેર અને જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટની જગ્યાઓ માટે અરજી મંગાવી છે.રસ ધરાવતા ઉમેદવારો 30 સપ્ટેમ્બર 2023થી ઓનલાઇન અરજી કરી શકે છે.

Written by Ankit Patel
September 29, 2023 11:46 IST
JMC Recruitment 2023 : જામનગર મહાનગરપાલિકા ભરતી, 60 જગ્યાઓ માટે કરો અરજી, વાંચો સંપૂર્ણ માહિતી
જામનગર મહાનગરપાલિકા ભરતી

Jamnagar Municipal coproration recruitment, JMC bharti 2023, notification : જામનગર મહાનગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છતા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડી છે. જામનગર મહાનગરપાલિકાએ તાજેતરમાં વધારાના મદદનીશ ઈજનેર અને જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટની જગ્યાઓ માટે અરજી મંગાવી છે.રસ ધરાવતા ઉમેદવારો 30 સપ્ટેમ્બર 2023થી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 14 ઓક્ટોબર 2023 સુધી ચાલશે.

JMC Recruitment 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી, મહત્વની માહિતી

સંસ્થાજામનગર મહાનગરપાલિકા (JMC)
પોસ્ટવધારાના મદદનીશ ઈજનેર અને કારકુન
ખાલી જગ્યાઓ60
નોકરીનું સ્થળજામનગર
એપ્લિકેશન મોડઓનલાઇન
વયમર્યાદામહત્તમ 33 વર્ષ

JMC Bharti 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી, ખાલી જગ્યાઓની વિગતો

પોસ્ટખાલી જગ્યા
વધારાના મદદનીશ ઈજનેર30
જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર30

JMC vacancy 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી, શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
વધારાના મદદનીશ ઈજનેરબી.ટેક.માં ડિગ્રી/ડિપ્લોમા
કારકુનગ્રેજ્યુએટ અંગ્રેજી/ગુજરાતી ડેટા એન્ટ્રી વર્ક 5000 KDPH

JMC Recruitment 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી, નોટિફિકેશન

JMC Jobs 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી, પગાર ધોરણ

પોસ્ટપગાર
અધિક મદદનીશ ઈજનેર₹17,000
કારકુન₹ 15,500

JMC Placement 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી, મહત્વપૂર્ણ તારીખો

  • સૂચના તારીખ: 27-9-2023
  • સબમિશનની શરૂઆતની તારીખ: 30-9-2023
  • સબમિશન માટેની છેલ્લી તારીખ: 14-10-2023

JMC Recruitment 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી?

  • ટેસ્ટ/ઇન્ટરવ્યુ
  • રસધરાવતા ઉમેદવારોએ જામનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈ www.mcjamnagar.com ની મુલાકાત લેવી
  • લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો એક પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે મોકલે છે.
  • નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ