કામધેનુ યુનિવર્સિટી ભરતી : આણંદમાં પ્રોજેક્ટ સહાયકની નોકરી મેળવવાની સારી તક, અહીં વાંચો બધી જ માહિતી

Kamdhenu University Recruitment : કામધેનુ યુનિવર્સિટી ભરતી 2025, પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનપૂર્વક વાંચો.

Written by Ankit Patel
January 16, 2025 12:48 IST
કામધેનુ યુનિવર્સિટી ભરતી : આણંદમાં પ્રોજેક્ટ સહાયકની નોકરી મેળવવાની સારી તક, અહીં વાંચો બધી જ માહિતી
કામધેનુ યુનિવર્સિટી ભરતી - photo - social media

Kamdhenu University Bharti, કામધેનુ યુનિવર્સિટી ભરતી 2025: નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. કામધેનુ યુનિવર્સિટીએ તાજેતરમાં પ્રોજેક્ટ સહાયક ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને પોતાના દસ્તાવેજો સાથે ઈન્ટરવ્યૂમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે.

કામધેનુ યુનિવર્સિટી ભરતી 2025, પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનપૂર્વક વાંચો.

કામધેનુ યુનિવર્સિટી ભરતી અંગેની માહિતી

સંસ્થાકામધેનુ યુનિવર્સિટી
પોસ્ટપ્રોજેક્ટ સહાયક
જગ્યા1
વયમર્યાદા35થી 40 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ17-1-2025
ઈન્ટરવ્યૂ સ્થળલેખમાં છેલ્લે જણાવવામાં આવ્યું છે

પોસ્ટની વિગત

કામધેનુ યુનિવર્સિટીએ તાજેતરમાં પ્રોજેક્ટ સહાયક ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે.

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ન્યૂનતમ B.V.Sc. & A. H P.G. પ્રાણી પોષણ વિષયમાં M.V.Sc કરી રહેલ વિદ્યાર્થી અને રેસિડેન્સી પ્રોગ્રામનો લાભ ન ​​લેતા ઉમેદવારો ભરતીમાં ભાગ લઈ શકે છે.

ઉંમર મર્યાદા

  • પુરૂષ માટે મહત્તમ 35 વર્ષ
  • સ્ત્રી માટે મહત્તમ 40 વર્ષ

પગાર

રૂ.15,000/- મહિના માટે ફિક્સ

ઈન્ટરવ્યૂ તારીખ અને સ્થળ

લાઈવ સ્ટોક રિસર્ચ સ્ટેશનVASREUકામધેનુ યુનિવર્સિટીઆણંદ

ઈન્ટરવ્યૂ તારીખ – 17-1-2025, સવારે 11 વાગ્યે

નોટિફિકેશન

મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ