કેન્દ્રીય વિદ્યાલય ભરતી : વિવિધ શિક્ષકોની નોકરીઓ મેળવવાની તક, અહીં વાંચો બધી જ માહિતી

KVS Recruitment 2025 : કેન્દ્રીય વિદ્યાલય ભરતી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

KVS Recruitment 2025 : કેન્દ્રીય વિદ્યાલય ભરતી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
teacher jobs

શિક્ષક ભરતી - photo - freepik

KVS TGT PGT Recruitment 2025, કેન્દ્રીય વિદ્યાલય ભરતી : શિક્ષકની નોકરી મેળવવાની ઈચ્છતા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. કેન્દ્રીય વિદ્યાલય દ્વારા વિવિધ શિક્ષકોની પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

કેન્દ્રીય વિદ્યાલય ભરતી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

કેન્દ્રીય વિદ્યાલય ભરતી અંગે મહત્વની માહતી

સંસ્થાકેન્દ્રીય વિદ્યાલય
પોસ્ટવિવિધ શિક્ષક
જગ્યાઉલ્લેખ નથી
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ22 જાન્યુઆર 2025
ક્યાં અરજી કરવીkvsangathan.nic.in

કેન્દ્રીય વિદ્યાલય ભરતી પોસ્ટની વિગતો

કેન્દ્રીય વિદ્યાલય ભરતી અંતર્ગત પીઆરટી, ટીજીટી, પીજીટી, કોમ્પ્યુટર પ્રશિક્ષક, રમતગમત અને રમત પ્રશિક્ષક, વિશેષ શિક્ષક અને સ્ટાફ નર્સની ભરતી કોન્ટ્રાક્ટના ધોરણે કરવામાં આવશે.

Advertisment

શૈક્ષણિક લાયકાત

  • PGT: ઉમેદવારે સંબંધિત વિષયમાં બે વર્ષની માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી B.Ed અથવા સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ.
  • PRT: 50% માર્ક્સ સાથે 12મું પાસ. શિક્ષક તાલીમમાં બે વર્ષનો ડિપ્લોમા.
  • TGT: સંબંધિત વિષયમાં ચાર વર્ષની ડિગ્રી અથવા ઉમેદવારે સ્નાતક થયા પછી B.Ed પૂર્ણ કર્યું છે. CTET પરીક્ષા પાસ કરી હતી.
  • કમ્પ્યુટર: ઉમેદવારો પાસે BE/B.Tech (કમ્પ્યુટર સાયન્સ)/BCA/MCA/MSc (કમ્પ્યુટર સાયન્સ), MSc ડિગ્રી હોવી જોઈએ. PGDCA કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

પગાર ધોરણ

તેમને કેટલો પગાર મળશેઃ કેન્દ્રીય વિદ્યાલયમાં TGT અને PGTની જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારો માટે અલગ-અલગ પગાર નક્કી કરવામાં આવે છે.

  • કેન્દ્રીય વિદ્યાલયમાં PGT પોસ્ટ માટે 27500 પગાર
  • TGT ઉમેદવારો માટે 26250 પગાર
  • PRTની પોસ્ટ પર 21250 રૂપિયાનો પગાર મળશે
  • નર્સનો પગાર 750 રૂપિયા પ્રતિ દિવસ
  • કોચનો પગાર 21250 રૂપિયા છે

પસંદગી પ્રક્રિયા: પસંદગી લેખિત પરીક્ષા વિના ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

અરજી ફી:

પ્રિન્સિપાલ: ₹ 1500
વાઇસ પ્રિન્સિપાલ: ₹ 1500
TGT: ₹1000
પીજીટી: ₹1000
ગ્રંથપાલ: ₹1000
સંગીત શિક્ષક: ₹1000

મહત્વપૂર્ણ તારીખો:

  • ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ: 08-01-2025 (10 AM)
  • ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ: 22-01-2025 (11:59 PM)

એડમિટ કાર્ડ: ફેબ્રુઆરી 2025

લેખિત કસોટી અને ઇન્ટરવ્યુની તારીખ: સૂચિત કરવામાં આવશે

જરૂરી દસ્તાવેજો:

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • આધાર કાર્ડ
  • સ્થળાંતર પ્રમાણપત્ર
  • વાલીનો દસ્તાવેજ પુરાવો
  • જાતિ પ્રમાણપત્ર
  • ટ્રાન્સફર પ્રમાણપત્ર
  • માતાપિતાનો પુરાવો
  • ઈમેલ આઈડી
  • જન્મ પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર

કેવી રીતે અરજી કરવી

ઉમેદવારો KVS kvsangathan.nic.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સૂચના વાંચી શકે છે. જેમાં અરજી અને ઇન્ટરવ્યુની છેલ્લી તારીખ વિશે માહિતી આપવામાં આવી છે.

નોકરી કરિયર ભરતી