બેન્કમાં નોકરી મેળવવા ઈચ્છા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ધ મહેસાણા અર્બન કો.ઓ. બેન્ક લીમીટેડ દ્વારા વિવિધ પોસ્ટમાં ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. મહેસાણા અર્બન બેન્ક કુલ 25 જગ્યાઓની ભરતી બહાર પાડી છે. મહેસાણા અર્બન બેન્કે બહાર પાડેલા નોટિફિકેશન પ્રમાણે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ 30 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
ભરતી અંગેની મહત્વની માહિતી
- સંસ્થાનું નામ – ધ મહેસાણા અર્બન બેન્ક
- કુલ જગ્યા – 25
- નોકરીનું સ્થળ મહેસાણા અને અન્ય બ્રાન્ચ
- વય મર્યાદા – 50 વર્ષથી વધારે નહીં
- અરજી કરવાની શરુઆતની તારીખ – 3-11-2022
- અરજી કરવાની છેલ્લી તારીખ – 30-11-2022
- સત્તાવાર વેબસાઈટ – સત્તાવાર વેબસાઈટ જોવા માટે અહીં ક્લિક કરો
- ક્યાં અરજી કરવી – ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
- અરજી ક્યાં મોકલવી – ધ મહેસાણા અર્બન કો.ઓ. બેન્ક લી., એચઆર ડીપાર્ટમેન્ટ, કોર્પોરેટ ઓફિસ, મંગલાયતન સોસાયટી, હાઈવે, મહેસાણા- 384002
પોસ્ટ અને કુલ જગ્યાની માહિતી
ક્રમ | રોલ | ગ્રેડ/સ્કેલ | જગ્યાની સંખ્યા | જગ્યાનું સ્થળ |
1 | ચીફ રિસ્ક ઓફિસર | આસિસ્ટન્ટ જનરલ મેનેજ | 1 | મહેસાણા, હેડ ઓફિસ |
2 | ચીફ કમ્પલેઇન ઓફિસર | આસિસ્ટન્ટ જનરલ મેનેજર | 1 | મહેસાણા, હેડ ઓફિસ |
3 | ચીફ પાઇનાન્સ ઓફિસર | ડેપ્યુટી જનરલ મેનેજર | 1 | મહેસાણા, હેડ ઓફિસ |
4 | હેડ ઇન્ટરનલ ઇન્સ્પેક્શન એન્ડ ઓડિટ | ચીફ મેનેજર | 1 | મહેસાણા, હેડ ઓફિસ |
5 | ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓડિટર | મેનેજર | 5 | હેડ ઓફિસ અને અન્ય બ્રાન્ચ |
6 | ક્રેડિટ અપ્રેઝલ મેનેજર | મેનેજર | 5 | હેડ ઓફિસ અને અન્ય બ્રાન્ચ |
7 | ટ્રેઝરી મેનેજર | મેનેજર | 2 | મહેસાણા હેડ ઓફિસ |
8 | આઈટી ટેક્નોલોજી મેનેજર આઈટી ટેક્નોલોજી ઓફિસર | મેનેજર ઓફિસર | 1 1 | મહેસાણા, ઈડીપી ડિપાર્ટમેન્ટ |
9 | આઈટી ડેવલોપમેન્ટ મેનેજર આઈટી ડેવલોપમેન્ટ ઓફિસર | મેનેજર ઓફિસર | 1 1 | મહેસાણા, ઈડીપી ડિપાર્ટમેન્ટ |
10 | આઈટી સિક્યુરિટી મેનેજર આઈટી સિક્યુરિટી ઓફિસર | મેનેજર ઓફિસર | 1 1 | મહેસાણા, ઈડીપી ડિપાર્ટમેન્ટ |
11 | ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર મેનેજર ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર ઓફિસર | મેનેજર ઓફિસર | 1 1 | મહેસાણા, હેડ ઓફિસ |
12 | સ્ટેનોગ્રાફર (અંગ્રેજી)-પર્શનલ આસિસ્ટન્ટ (CEO) | ઓફિસર | 1 | મહેસાણા, હેડ ઓફિસ |
1- ચીફ રિસ્ક ઓફિસર
- જગ્યા – 1
- હોદ્દો – આસિસ્ટન્ટ જનરલ મેનેજર
- વયમર્યાદા – 50 વર્ષથી વધારે નહીં
- શૈક્ષણિક લાયકાત – ગ્રેજ્યુએટ/ પોસ્ટ (સંબંધીત વિષયમાં)
- અનુભવ – ઓછામાં ઓછો સાત વર્ષ
- નોકરીનું સ્થળ – બેન્ક હેડ ઓફિસ, મહેસાણા
2- ચીફ કમ્પલેઇન્સ ઓફિસર
- જગ્યા – 1
- હોદ્દો – આસિસ્ટન્ટ જનરલ મેનેજર
- વયમર્યાદા – 50 વર્ષથી વધારે નહીં
- શૈક્ષણિક લાયકાત – CA અને MBA, વધારે માહિતી માટે નોટિફિકેશન જુઓ
- અનુભવ – ઓછામાં ઓછો સાત વર્ષ
- નોકરીનું સ્થળ – બેન્ક હેડ ઓફિસ, મહેસાણા
3- ચીફ ફાઇનાન્સ ઓફિસર
- જગ્યા – 1
- હોદ્દો – ડેપ્યુટી જનરલ મેનેજર
- વયમર્યાદા – 50 વર્ષથી વધારે નહીં
- શૈક્ષણિક લાયકાત – ગ્રેજ્યુએટ/ પોસ્ટ (સંબંધીત વિષયમાં)
- અનુભવ – ઓછામાં ઓછો 10 વર્ષ
- નોકરીનું સ્થળ – બેન્ક હેડ ઓફિસ, મહેસાણા
4- હેડ ઇન્ટરનલ ઇન્સ્પેક્શન અને ઓડિટ
- જગ્યા – 1
- હોદ્દો – ચીફ મેનેજર
- વયમર્યાદા – 50 વર્ષથી વધારે નહીં
- શૈક્ષણિક લાયકાત – ગ્રેજ્યુએટ/ CAIIB પાસ કરેલું હોવું જોઈએ
- અનુભવ – 5-10 વર્ષનો અનુભવ
- નોકરીનું સ્થળ – બેન્ક હેડ ઓફિસ, મહેસાણા
5- ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓડિટર
- જગ્યા – 5
- હોદ્દો – મેનેજર
- વયમર્યાદા – 45 વર્ષથી વધારે નહીં
- શૈક્ષણિક લાયકાત – ગ્રેજ્યુએટ/ CAIIB પાસ કરેલું હોવું જોઈએ
- અનુભવ – 3-5 વર્ષનો અનુભવ
- નોકરીનું સ્થળ – અમદાવાદ, સુરત, મહેસાણા બેન્ક બ્રાન્ચ
6- ક્રેડિટ અપ્રેઝલ મેનેજર
- જગ્યા – 5
- હોદ્દો – મેનેજર
- વયમર્યાદા – 40 વર્ષથી વધારે નહીં
- શૈક્ષણિક લાયકાત – CA, MBA, વધારે માહિતી માટે નોટિફિકેશન જુઓ
- અનુભવ – 2-5 વર્ષનો અનુભવ
- નોકરીનું સ્થળ – કોઈપણ બેન્ક બ્રાન્ચ
7- ટ્રેઝરી મેનેજર
- જગ્યા – 2
- હોદ્દો – મેનેજર
- વયમર્યાદા – 45 વર્ષથી વધારે નહીં
- શૈક્ષણિક લાયકાત – CA, MBA, વધારે માહિતી માટે નોટિફિકેશન જુઓ
- અનુભવ – ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ
- નોકરીનું સ્થળ – બેન્ક હેડ ઓફિસ, મહેસાણા
8- આઈટી ટેક્નોલોજી મેનેજર એન્ડ આઈટી ટેક્નોલોજી ઓફિસર
- જગ્યા – એક મેનેજર અને એક ઓફિસર
- હોદ્દો – મેનેજર
- વયમર્યાદા – 45 વર્ષથી વધારે નહીં
- શૈક્ષણિક લાયકાત – B.tech, B.E., M.tech, M.E,વધારે માહિતી માટે નોટિફિકેશન જુઓ
- અનુભવ – મેનેજર માટે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ, ઓફિસર માટે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ
- નોકરીનું સ્થળ – બેન્ક હેડ ઓફિસ, મહેસાણા
9- આઈટી ડેવલોપમેન્ટ મેનેજર એન્ડ આઈટી ડેવલોપમેન્ટ ઓફિસર
- જગ્યા – એક મેનેજર અને એક ઓફિસર
- હોદ્દો – મેનેજર
- વયમર્યાદા – ઉંમરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી
- શૈક્ષણિક લાયકાત – B.tech, B.E., M.tech, M.E,વધારે માહિતી માટે નોટિફિકેશન જુઓ
- અનુભવ – મેનેજર માટે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ, ઓફિસર માટે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ
- નોકરીનું સ્થળ – બેન્ક હેડ ઓફિસ, મહેસાણા
10- આઈટી સિક્યુરિટી મેનેજર એન્ડ આઈટી સિક્યુરિટી ઓફિસર
- જગ્યા – એક મેનેજર અને એક ઓફિસર
- હોદ્દો – મેનેજર
- વયમર્યાદા – ઉંમરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી
- શૈક્ષણિક લાયકાત – B.tech, B.E., M.tech, M.E,વધારે માહિતી માટે નોટિફિકેશન જુઓ
- અનુભવ – મેનેજર માટે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ, ઓફિસર માટે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ
- નોકરીનું સ્થળ – બેન્ક હેડ ઓફિસ, મહેસાણા
11- ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટીવ મેનેજર એન્ડ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર