Nadiad Civil hospital Recruitment : નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સીધી ભરતી, આજે જ જાઓ વોક ઇન ઇન્ટરવ્યૂમાં

Nadiad Civil Hospital Recruitment 2023, Job walk in interview : સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ફિઝીકલ મેડીસીન એન્ડ રીહેબિલીટી સેન્ટરમાં વિવિધ પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નોટિફિકેશન પ્રમાણે હોસ્પિટલમાં ચાર જગ્યાઓ ઉપર ભરતી થશે.

Nadiad Civil Hospital Recruitment 2023, Job walk in interview : સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ફિઝીકલ મેડીસીન એન્ડ રીહેબિલીટી સેન્ટરમાં વિવિધ પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નોટિફિકેશન પ્રમાણે હોસ્પિટલમાં ચાર જગ્યાઓ ઉપર ભરતી થશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Nadiad Civil hospital recruitment | jobs news | Google news

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી

Nadiad Civil Hospital Recruitment 2023, Job walk in interview : સિવિલ હોસ્પિટલમાં કામ કરવા ઈચ્છા ઉમેદવારો માટે નોકરીની છેલ્લી તક છે. નડિયાત સિવિલ હોસ્પિટલ દ્વારા વિવિધ પદો માટે સીધી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ફિઝીકલ મેડીસીન એન્ડ રીહેબિલીટી સેન્ટરમાં વિવિધ પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નોટિફિકેશન પ્રમાણે હોસ્પિટલમાં ચાર જગ્યાઓ ઉપર ભરતી થશે. લાયકાત, વયમર્યાદા, પગાર સહિતની માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચો

Advertisment

Nadiad Civil hospital Recruitment : નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સીધી ભરતી, મહત્વની માહિતી

સંસ્થાસિવિલ હોસ્પિટલ નડિયાદ
પોસ્ટવિવિધ
જગ્યા4
ભરતી પ્રકારસીધી ભરતી
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ26 ઓક્ટોબર 2023
પગારમહિનાના ₹ 30,000 સુધી
સરનામુંસી.ડી.એમ.ઓ.ઓફિસ. જનરલ હોસ્પિટલ નડિયાદ


Nadiad Civil hospital Recruitment : નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સીધી ભરતી, P.M.R.C અંતર્ગત ભરતી

Advertisment
ક્રમપોસ્ટજગ્યાપગારવયમર્યાદા
1પ્રોસ્થેટીસ્ટ અને આર્થોટીસ્ટ એન્જિનીયર01₹ 20,50040 વર્ષ
2આર્થોટીક01₹ 14,50040 વર્ષ

Nadiad Civil hospital Recruitment : નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સીધી ભરતી, આઉટસોર્સ અંતર્ગત ભરતી

ક્રમપોસ્ટજગ્યાપગારવયમર્યાદા
1બાયોમેડિકલ એન્જીનિયર01₹30,00040 વર્ષ
2ફાયર સેફ્ટી અધિકારી01₹30,00040 વર્ષ

પ્રોસ્થેટીસ્ટ અને આર્થોટીસ્ટ એન્જિનીયર

  • સરકાર માન્ય ઇન્સ્ટીટ્યૂટ, યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા, બેચલર ઓફ પ્રોસ્થેટીસ્ટ અને આર્થોટીસ્ટની ડીગ્રી આર.સી.આઈ. રજીસ્ટ્રેશન કમપલ્સરી

આર્થોટીક

  • સરકાર માન્ય ઇસ્ટીટ્યૂટ, યુનિવર્સિટીમાંથી આઈ.ટી.આઈ. ફીટરકોર્સ ઉપરંત આર્થોટીસ્ટ તરીકેનો અનુભવ

બાયોમેડિકલ એન્જીનિયર

  • બાયોમેડિકલ એન્જીનયરમાં ડિપ્લોમા, બેચલર ઓફ એન્જીનિયરીગ અથવા બેચલર ઓફ ટેક્નોલોજી
  • એન્જીનિયરિંગ, એમબીએમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોઈ પણ સંસ્થાની કમ્પ્યુટર એપ્લીકેશનના મૂળભૂત પ્રમાણપત્ર સપ્લાય ચેઇન મેનેજમેન્ટનું જ્ઞાન ધરાવતાને અગ્રતા આપવામાં આવશે.
  • રાજ્ય જિલ્લા અને હોસ્પિટલ સ્તરે યોગ્ય અમલીકરણ સંકલનની વિષયક જાણકારી હોવી જોઈએ

ફાયર સેફ્ટી

  • ડીપ્લોમા ઈન ફાયર સેફ્ટી મેનેજમેન્ટ, બીએસસી ફાયર એન્ડ ઇન્ટસ્ટ્રીયલ સેફ્ટી, ફાયર ઓફિસર કોર્ષ
  • ઓછામાં ઓછો ત્રણ વર્ષનો ફાયર ઓફિસર તરીકેનો અનુભવ ધરાવતા ઉમેદવારને પહેલી પસંદગી
કરિયર ટીપ્સ ગુજરાત નોકરી કરિયર