NHM Gujarat Recrutment 2023 : નેશનલ અર્બન હેલ્થ મિશન ગુજરાતમાં બમ્પર ભરતી, ક્યાં અને કેટલી જગ્યાઓ? અહીં વાંચો સંપૂર્ણ માહિતી

નેશનલ અર્બન હેલ્થ મિશન દ્વારા ગુજરાત સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને અન્ય એમ 100 કરતા વધારે ખાલી જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Written by Ankit Patel
October 18, 2023 10:56 IST
NHM Gujarat Recrutment 2023 : નેશનલ અર્બન હેલ્થ મિશન ગુજરાતમાં બમ્પર ભરતી, ક્યાં અને કેટલી જગ્યાઓ? અહીં વાંચો સંપૂર્ણ માહિતી
નેશનલ અર્બન હેલ્થ મિશન ગુજરાત ભરતી

NHM Recrutment 2023, National Health Mission Gujarat 2023, Job Vacancy Detail : નેશનલ અર્બન હેલ્થ મિશન દ્વારા ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં બમ્પર ભરતી બહાર પાડી છે. નેશનલ અર્બન હેલ્થ મિશન દ્વારા ગુજરાત સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને અન્ય એમ 100 કરતા વધારે ખાલી જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાતના લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર સહિતની તમામ વિગતો જાણવા માટે આર્ટિકલ અંત સુધી ચોક્કસ વાંચવો..

NHM Recrutment 2023 : નેશનલ અર્બન હેલ્થ મિશન ગુજરાત ભરતી, મહત્વની માહિતી

સંસ્થાનેશનલ હેલ્થ મિશન ગુજરાત
પોસ્ટગુજરાત સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ.. વગેરે
જગ્યા100થી વધારે
નોકરીનું સ્થળગુજરાતના વિવિધ જિલ્લાઓ
નોકરીનો પ્રકારકરાર આધારીત
અરજીનો પ્રકારમોડ ઓનલાઈન / ઓફલાઈન / વોકિંગ ઈન્ટરવ્યુ લાગુ કરો
સત્તાવાર સાઇટhttps://arogyasathi.gujarat.gov.in

NHM Gujarat Recrutment 2023 : નેશનલ અર્બન હેલ્થ મિશન પોરબંદર ભરતી માહિતી

સંસ્થાનેશનલ હેલ્થ મિશન પોરબંદર
પોસ્ટલેબોરેટરી સુપરવાઇઝર
અરજી કરવાની છેલ્લી તારીખ27/10/2023
લાયકાતસત્તાવાર જાહેરાતમાં વાંચો

નોટિફિકેશનનોટિફિકેશન

NHM Gujarat Recrutment 2023 : નેશનલ અર્બન હેલ્થ મિશન રાજકોટ ભરતી માહિતી

સંસ્થાનેશનલ હેલ્થ મિશન રાજકોટ
પોસ્ટઓક્સિજન ઓપરેટર
અરજી કરવાની છેલ્લી તારીખ21/10/2023
લાયકાતસત્તાવાર જાહેરાતમાં વાંચો

નોટિફિકેશન

NHM Gujarat Recrutment 2023 : નેશનલ અર્બન હેલ્થ મિશન વલસાડ ભરતી માહિતી

સંસ્થાનેશનલ હેલ્થ મિશન વલસાડ
પોસ્ટફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, આયુષ એમઓ (RBSK) જિલ્લા કક્ષાએ
અરજી કરવાની છેલ્લી તારીખ19/10/2023
લાયકાતસત્તાવાર જાહેરાતમાં વાંચો

નોટિફિકેશન

NHM Gujarat Recrutment 2023 : નેશનલ અર્બન હેલ્થ મિશન દાહોદ ભરતી માહિતી

સંસ્થારાષ્ટ્રીય આરોગ્ય મિશન દાહોદ
પોસ્ટકાઉન્સેલર (સિકલ સેલ), કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, પ્રોગ્રામ એસોસિયેટ, કાઉન્સેલર-કિશોર, ફાર્માસિસ્ટ આરબીએસકે, ફાઇનાન્સ આસિસ્ટન્ટ
છેલ્લી તારીખ19/10/2023
લાયકાતસત્તાવાર જાહેરાતમાં વાંચો

નોટિફિકેશન

NHM Gujarat Recrutment 2023 : નેશનલ અર્બન હેલ્થ મિશન મહેસાણા ભરતી માહિતી

સંસ્થારાષ્ટ્રીય આરોગ્ય મિશન મહેસાણા
પોસ્ટવિવિધ પોસ્ટ
છેલ્લી તારીખ20-10-2023
લાયકાતસત્તાવાર જાહેરાતમાં વાંચો

નોટિફિકેશન

NHM Gujarat Recrutment 2023 : નેશનલ અર્બન હેલ્થ મિશન ગુજરાત ભરતી, કેવી રીતે અરજી કરવી

  • સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in પર જાઓ
  • “વર્તમાન ઓપનિંગ્સ” પર ક્લિક કરો “વિવિધ પોસ્ટ” જાહેરાત શોધો, જાહેરાત પર ક્લિક કરો.
  • સૂચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો.
  • ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
  • ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • તમારો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો.
  • પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
  • ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ફેરફાર કરવાની તક આપવામાં આવશે.
  • તમારે અરજી ફોર્મ ફરી એકવાર તપાસવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી.
  • તે પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
  • પછી તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ