Ojas New Bharti 2025 : ભાવનગરમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

bmc recruitment 2025 : Ojas New Bharti 2025 અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરીઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વન માહિતી અહીં આપેલી છે.

bmc recruitment 2025 : Ojas New Bharti 2025 અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરીઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વન માહિતી અહીં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Ojas New Bharti 2025, BMC recruitment 2025 | ઓજસ નવી ભરતી ભાવનગર મહાનગરપાલિકા નોકરી

ઓજસ નવી ભરતી ભાવનગર મહાનગરપાલિકા નોકરી - photo-X @BhavnagarMuni

Ojas BMC Bharti 2025 : ગુજરાતમાં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઓજસ ગુજરાત દ્વારા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. વહિવટી અધિકારીથી લીને સ્ટાફ નર્સ સુધીની કૂલ 70 જગ્યાઓ પર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

Ojas New Bharti 2025 અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરીઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વન માહિતી અહીં આપેલી છે.

ઓજસ ગુજરાત નવી ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC Bharti 2025)
પોસ્ટવહિવટી અધિકારીથી લીને સ્ટાફ નર્સ સુધી વિવિધ
જગ્યા70
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદાવિવિધ
અરજી કરવાની છેલ્લી તારીખ8-11-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

BMC Bharti 2025 અંતર્ગત પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
વહિવટી અધિકારી1
નાયબ કાર્યપાલક ઈજનેર(સીવીલ)1
સેનેટરી ઈન્‍સ્પેક્ટર1
સ્ટાફ નર્સ5
ટેકનીકલ આસીસ્ટન્ટ (ઇલેકટ્રીકલ)2
ફાર્માસીસ્ટ1
સ્ટેનોગ્રાફર (ગુજરાતી)1
સ્ટેનોગ્રાફર (અંગ્રેજી)1
ફિમેલ હેલ્થ વર્કર30
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ)27
કુલ70
Advertisment

ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે વય મર્યાદા

ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ વય મર્યાદા રાખવામાં આવી છે. જે તે પોસ્ટ માટે વય મર્યાદા વિશે વધારે જાણવા માટે ઓજસની વેબસાઈટ પર જઈને જે તે પોસ્ટનું નોટિફિકેશન વાંચવું.

પગાર ધરોણ

BMC Bharti 2025 અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ મળવા પાત્ર રહેશે. જોકે, ઉમદેવરોએ જે તે પોસ્ટના પગાર ધોરણ વિશે માહિતી જાણવા માટે https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર પોસ્ટનું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી?

  • ઓજસ અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
  • ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને BMC સિલેક્ટ કરવું
  • ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
  • અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
  • અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી
ભાવનગર નોકરી કરિયર ભરતી