Rajkot Nagarik sahakari bank recruitment, RNSBL bharti, Notification : રાજકોટ નાગરિક સહકારી બેંકમાં નોકરી માટે ઉત્સુક ઉમેદવારો માટે સારા સમાચાર આવીગયા છે. રાજકોટ નાગરિક સહકારી બેંકે વિવિધ પોસ્ટની ભરતી માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે પટાવાળા અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે 26 ઓક્ટોબરથી અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે જે આગામી 2 નવેમ્બર 2023 સુધી ચાલશે.લાયક ઉમેદવારો આરએનએસબીએલ માટે rnsbindia.com વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો આ ભરતી અંગે લાયકાત, નોકરીનું સ્થળ સહિતની માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચો.
RNSBL Recruitment 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી, મહત્વની માહિતી
સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ પોસ્ટ પટાવાળા અને ઓફિસ આસિસ્ટન્ટ જગ્યા જરૂર પ્રમાણે નોકરીનું સ્થળ જેતપુર, સુરત, વાંકાનેર ક્યાં અરજી કરવી rnsbindia.com
RNSBL bharti 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી, શૈક્ષણિક લાયકાત
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પટાવાળા અને ઓફિસ આસિસ્ટન્ટની નોકરી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે પટાવાળા અને ઓફિસ આસિસ્ટન્ટ પોસ્ટ માટે ઉમેદવાર કોઈપણ સ્નાતક હોવો જોઈએ. આ નોકરી માટે ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે.
RNSBL Jobs 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી, ઉંમર મર્યાદા
- મહત્તમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 30 વર્ષ
RNSBL vacancy 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી, પસંદગી પ્રક્રિયા
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પટાવાળા અને ઓફિસ આસિસ્ટન્ટની નોકરી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે પટાવાળા અને ઓફિસ આસિસ્ટન્ટ પોસ્ટ માટે ઉમેદવારોને બેંક દ્વારા નક્કી કરાયેલા નિયમોના આધિન ભરતી કરાશે.
આ પણ વાંચોઃ- Air India Recruitment 2023 : એર ઇન્ડિયા ગુજરાતમાં વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી, પોસ્ટ, લાયકાત, સહિતની સંપૂર્ણ વિગતો
RNSBL Placement 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી, કેવી રીતે અરજી કરવી
RNSBL ભરતી 2023 માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો
- રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ એપ્રેન્ટિસ – પટાવાળા અને ઓફિસ આસિસ્ટન્ટ (ટ્રેની) હોદ્દા અંગેની સૂચના 2023ની યોગ્યતા તપાસો.
- નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા વેબસાઇટ rnsbindia.com ની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો (જો કોઈ હોય તો)
- એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરો
આ પણ વાંચોઃ- RMC Recruitment 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી, 27 જગ્યાઓ પર અરજી કરવાનો કાલે છેલ્લો દિવસ
RNSBL Placement 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી, ખાસ સૂચના
પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે rnsbindia.com પર અધિકૃત જાહેરાત વાંચો.