RMC Recruitment 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી, 27 જગ્યાઓ પર અરજી કરવાનો કાલે છેલ્લો દિવસ

Rajkot Municipal Corporation Recruitment 2023, RMC bharti, last date : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ફિલ્ડ વર્કરની ભરતી બહાર પાડી હતી. આ ભરતી માટે અરજી કરવાનો છેલ્લો દિવસ 26 ઓક્ટોબર 2023 છે.

Written by Ankit Patel
October 25, 2023 11:02 IST
RMC Recruitment 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી, 27 જગ્યાઓ પર અરજી કરવાનો કાલે છેલ્લો દિવસ
રાજકોટ મહાનગરપાલિકા ભરતી

Rajkot Municipal Corporation Recruitment 2023, RMC bharti, last date : રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે છેલ્લી તક છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ફિલ્ડ વર્કરની ભરતી બહાર પાડી હતી. આ ભરતી માટે અરજી કરવાનો છેલ્લો દિવસ 26 ઓક્ટોબર 2023 છે. લાયક ઉમેદવારોએ વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી વગેરે માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

RMC Recruitment 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી, મહત્વની માહિતી

સંસ્થારાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટફિલ્ડ વર્કર
ખાલી જગ્યા27
નોકરીનો પ્રકાર5 વર્ષ ફિક્સ
નોકરી સ્થળરાજકોટ
વય મર્યાદા18થી 33 વર્ષ
પગાર16,640 ફિક્સ પાંચ વર્ષ માટે
અરજી કરવાની છેલ્લી તારીખ26-11-2023

RMC bharti 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી, પગાર

રાજકોટ મહાનગરપાલિકામાં ફિલ્ડ વર્કર માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પાંચ વર્ષની ફિક્સ નોકરી માટે મહિને ₹ 16,640 ફિક્સ પગાર મળશે.

RMC jobs 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી, વય મર્યાદા

રાજકોટ મહાનગરપાલિકામાં ફિલ્ડ વર્કર માટે ઉમેદવારોની ઉંમદર 18 વર્ષથી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

RMC vacancy 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી, અરજી ફી

બિનઅનામત અને બિન અનામત મહિલા ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 500 રૂપિયાચ અને અન્ય કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 250 માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે. અરજી કર્યાબાદ અરજી ફી રીફંડ થશે નહીં.

RMC Recruitment 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી, શૈક્ષણિક લાયકાત

  • એસ.એસ.સી
  • સેનેટરી ઈન્સ્પેક્ટર કોર્સ
  • H.s.I વેપાર
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત નોટિફિકેશન વાંચો

RMC placement 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી, પસંદગી પ્રક્રિયા

  • ટેસ્ટ ઇન્ટરવ્યુ મોક ટેસ્ટ
  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

RMC Recruitment 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી, નોટિફિકેશન

RMC bharti 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી, કેવી રીતે અરજી કરવી?

આપેલી જગ્યાઓ માટે ઉમેદવારી નોધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર ઓલાઇન અરજી કરવાની રહેશે. અન્ય કોઈ માધ્યમ મારફતે કરવામાં આવેલી અરજી રદબાતલ ગણવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓ તથા તેને લગતી વધુ વિગતો માટે www.rmc.gov.in પરથી મેળવી શકાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ