RNSBL Recruitment 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

RNSBL Recruitment 2023, Rajkot Nagarik Sahkari bank bharti, bank job notification : રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ-પટાવાળાની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો 9 ડિસેમ્બર 2023 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

RNSBL Recruitment 2023, Rajkot Nagarik Sahkari bank bharti, bank job notification : રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ-પટાવાળાની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો 9 ડિસેમ્બર 2023 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
RNSBL Recruitment | Bank jobs | jobs alerts

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી

RNSBL Recruitment 2023, Rajkot Nagarik Sahkari bank bharti, bank job notification : બેંકમાં નોકરી શોધી રહેલા રાજકોટના યુવકો માટે સારા સમાચાર આવી ગયા છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ-પટાવાળાની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો 9 ડિસેમ્બર 2023 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ભરતી અંગે લાયકાત, વયમર્યાદા સહિતની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

RNSBL Recruitment 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી, મહત્વની માહિતી

સંસ્થારાજકોટ નાગરિક સહકારી બેંક લિ
પોસ્ટનું નામએપ્રેન્ટિસ - પટાવાળા
કુલ જગ્યાજરૂરિયા મુજબ
જોબ લોકેશનરાજકોટ
અરજી મોડઓનલાઇન
વય મર્યાદા18 વર્ષથી 30 વર્ષ
ક્યાં અરજી કરવીrnsbindia.com

RNSBL Bharti 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી, શૈક્ષણિક લાયકાત

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડમાં એપ્રેન્ટિસ - પટાવાળાની ભરતી માટે કોઈપણ સ્નાતક ઉમેદવારો અરજી કરી શકે છે. આ ઉપરાંત ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે.

RNSBL Jobs 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી, ઉંમર મર્યાદા

  • મહત્તમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 30 વર્ષ

RNSBL bharti 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી, પસંદગી પ્રક્રિયા

એપ્રેન્ટિસ અને પટાવાળાની ભરતી માટે રાજકોટ નાગરિક સરકારી બેંક લિમિટેડના નીતિ નિયમો પ્રમાણે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

RNSBL Placement 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી, નોટિફિકેશન

અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે આપેલી અધિકૃત જાહેરાત વાંચો.

RNSBL Recruitment 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી, કેવી રીતે અરજી કરવી ?

RNSBL ભરતી 2023 માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો

  • રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ એપ્રેન્ટિસ - પટાવાળાની જગ્યાઓ માટેની સૂચના 2023 માંથી યોગ્યતા તપાસો
  • નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા વેબસાઇટ rnsbindia.com ની મુલાકાત લો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો (જો કોઈ હોય તો)
  • અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
Advertisment
બેંક નોકરી કરિયર ટીપ્સ ગુજરાત નોકરી કરિયર