RRB Recruitment 2024, ઇન્ડિયન રેલવે ભરતી, 9000 ટેકનિશિયનની બંપર ભરતી, પાગર, અરજી ફી સહિતની સંપૂર્ણ માહિતી

RRB Recruitment 2024, ઇન્ડિયન રેલવે ભરતી : ભારતીય રેલવે વિભાગના રેલવે ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં નોટિફિકેશન બહાર પાડીને ટેકનિશિયનની કુલ 9000 જેટલી જગ્યાઓ બહાર પાડી છે. જે માટે આગામી દિવસોમાં અરજી પ્રક્રિયા શરુ થવાની છે. ભરતી અંગે વધારે વિગતો માટે ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ.

RRB Recruitment 2024, ઇન્ડિયન રેલવે ભરતી : ભારતીય રેલવે વિભાગના રેલવે ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં નોટિફિકેશન બહાર પાડીને ટેકનિશિયનની કુલ 9000 જેટલી જગ્યાઓ બહાર પાડી છે. જે માટે આગામી દિવસોમાં અરજી પ્રક્રિયા શરુ થવાની છે. ભરતી અંગે વધારે વિગતો માટે ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Indian recruitment 2023 | recruitment 2023 | railway jobs | Google news | career news

ભારતીય રેલવે ભરતી

RRB Recruitment 2024, ઇન્ડિયન રેલવે ભરતી : રેલવે વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા ભારતીય રેલવેમાં 9000 ટેકનિશિયનની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. અરજી પ્રક્રિયા 9 માર્ચ 2024થી શરુ થશે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 8 એપ્રિલ 2024 રાખવામાં આવી છે. એટલે કે ઉમેદવારો 30 દિવસની અંદર અરજી કરી શકે છે.

Advertisment

ઇન્ડિયન રેલવે ભરતી અંતર્ગત ટેકનિશિયન માટે લાયકાત, પગાર, અરજીની ફી, અરજી કરવાની તારીખ, વયમર્યાદા સહિતની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

RRB Recruitment 2024, ઇન્ડિયન રેલવે ભરતી : મહત્વની માહિતી

સંસ્થારેલવે ભરતી બોર્ડ
પોસ્ટટેકનિશિયન
કુલ જગ્યા9000
અરજી મોડઓનલાઇન
નોકરીનું સ્થળસમગ્ર ભારત
અરજી કરવાની શરુઆતની તારીખ9/3/2024
અરજી કરવાની છેલ્લી તારીખ8/4/2024
અધિકૃત વેબસાઇટindianrailways.gov.in
ભારતીય રેલવે ભરતી : મહત્વની માહિતી

RRB Recruitment 2024, ઇન્ડિયન રેલવે ભરતી : જગ્યાની વિગતો

પોસ્ટનું નામખાલી જગ્યા
ટેકનિશિયન Gr - I1100
ટેકનિશિયન Gr - II7900
રેલવે ભરતી : જગ્યાની વિગતો
Advertisment

RRB Recruitment 2024, ભારતીય રેલવે ભરતી : લાયકાત

વિવિધ જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે. વધુ માહિતી માટે, કૃપા કરીને RRB ની અધિકૃત વેબસાઇટ્સ પર પ્રકાશિત કરવા માટે વિગતવાર CEN નો સંદર્ભ લો.

RRB Recruitment 2024, ઇન્ડિયન રેલવે ભરતી : ઉંમર મર્યાદા

ભારતીય રેલવે ભરતી માટેની વય મર્યાદા ટેકનિશિયન ગ્રેડ-III માટે 18-33 વર્ષ અને ટેકનિશિયન ગ્રેડ-1 માટે 18-36 વર્ષ છે. વય મર્યાદાની ગણતરી માટે નિર્ણાયક તારીખ 1.7.2024 છે. ઉંમરમાં નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ- RNSBL Recruitment 2024 :રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી, સિનિયર એક્ઝિક્યુટિવ અને પ્યુનની જગ્યાઓ માટે કરો અરજી

RRB Recruitment 2024, ભારતીય રેલવે ભરતી : કેવી રીતે અરજી કરવી?

  • RRB ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • ઓનલાઈન અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • જરૂરી અરજી ફી ચૂકવો
  • અરજીપત્રકની પ્રિન્ટ કાઢો.

RRB Recruitment 2024, ઇન્ડિયન રેલવે ભરતી : અરજી ફી

  • જનરલ/OBC/EWS - ₹ 500
  • SC/ST/સ્ત્રી - ₹ 250

RRB Recruitment 2024, રેલવે ભરતી : પસંદગી પ્રક્રિયા

ભારતીય રેલવે ભરતીની ટેકનિશિયનની જગ્યાઓ માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે

  • CBT લેખિત પરીક્ષા
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

RRB Recruitment 2024, ઇન્ડિયન રેલવે ભરતી : નોટિફિકેશન

RRB recruitment 2024, Indian railway bharti
ભારતીય રેલવેમાં ભરતી

RRB Recruitment 2024, ઇન્ડિયન રેલવે ભરતી : પગાર

પોસ્ટનું નામપગાર
ટેકનિશિયન Gr - I₹ 29,200
ટેકનિશિયન Gr - II₹ 19,900
પગારની વિગતો

RRB Recruitment 2024, ભારતીય રેલવે ભરતી : મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 09/03/2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 08/04/2024
રેલવે નોકરી કરિયર સરકારી નોકરી