સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ભરતી : વિસનગરમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો માહિતી

Sankalchand patel university recruitment : સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણાવ માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Sankalchand patel university recruitment : સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણાવ માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Sankalchand patel university recruitment

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ભરતી - photo - SPU website

Sankalchand patel university recruitment, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ભરતી : મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં રહેતા ઉમદેવારો માટે વિસનગરમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. વિસનગરમાં આપેલી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણાવ માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ભરતીની મહત્વની માહિતી

સંસ્થાસાંકળચંદ પટેલ યુનિવર્સિટી
પોસ્ટવિવિઘ
જગ્યાજાહેરાતમાં ઉલ્લેખ નથી
એપ્લિકેશન મોડઈમેઈલ દ્વારા
અરજી કરવાની છેલ્લી તારીખ5-3-2025
ક્યાં અરજી કરવીar.hr@spu.ac.in

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ભરતી માટે પોસ્ટની વિગતો

સંસ્થાનું નામપોસ્ટ
નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરપ્રોફેસર
એસોસિએટ પ્રોફેસર
આસિસ્ટન્ટ પ્રોફેસર
સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનિયરિંગપ્રોફેરસ
એસોસિએટ પ્રોફેસર
આસિસ્ટન્ટ પ્રોફેસર
લેબ આસિસ્ટન્ટ
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીઆઈટી હેડ
નેટવર્ક એડમિનિસ્ટ્રેટર
આઈટી આસિસ્ટન્ટ
પર્ચેજ મેનેજર
ગ્રાફિક્સ ડિઝાઈનર

શૈક્ષણિક લયાકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
પ્રોફેસરNMC નોર્મ્સ પ્રમાણે
એસોસિએટ પ્રોફેસરNMC નોર્મ્સ પ્રમાણે
આસિસ્ટન્ટ પ્રોફેસરNMC નોર્મ્સ પ્રમાણે
પ્રોફેરસPh.d(કમ્પ્યુટર સાયન્સ)
એસોસિએટ પ્રોફેસરM.Sc(IT), BCA, PGDCA
આસિસ્ટન્ટ પ્રોફેસરB.E/B.tech
લેબ આસિસ્ટન્ટકમ્પ્યુટર એન્જીનિયરિંગ
આઈટી હેડM.Sc(IT), BCA, PGDCA, C.E/IT+ 3થી 5 વર્ષનો અનુભવ
નેટવર્ક એડમિનિસ્ટ્રેટરBCA, PGDCA, C.E/IT+ 3થી 5 વર્ષનો અનુભવ
આઈટી આસિસ્ટન્ટBCA, PGDCA, C.E/IT+ 3થી 5 વર્ષનો અનુભવ
પર્ચેજ મેનેજરકોઈપણ સ્નાતક ઉમેદવાર, પર્ચેજમાં ત્રણથી પાંચવર્ષનો અનુભવ હોવો જરૂરી
ગ્રાફિક્સ ડિઝાઈનરગ્રાફિક્સ ડિઝાઈનિંગમાં ડિપ્લોમા, કોરલડ્રો સ્કિલ્સનું જ્ઞાન

પગાર ધોરણ

આ વિવિધ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને સંસ્થાએ નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી

  • જે ઉમેદવારોએ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવાની હોય તેમણે જે તે પોસ્ટની ભરતી અંગે જાણકારી મેળવી લેવી.
  • ત્યારબાદ અરજી અને જરૂરી દસ્તાવેજોની પીડીએફ બનાવી લેવી.
  • આ પીડીએફ ar.hr@spu.ac.in ઈમેલઈ એડ્રેસ પર મેઈલ કરી દેવો.
  • ઉમેદવારોએ 5 માર્ચ 2025 છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.

ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.

ભરતીની જાહેરાત

ઉમેદવારોને ખાસ સૂચન છે કે આ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલી ભરતીની જાહેરાત ધ્યાન પૂર્વક વાંચવી.

Advertisment
નોકરી કરિયર ભરતી