Sumul Dairy Recruitment 2023 : સુમુલ ડેરીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરુ, અહીં વાંચો સંપૂર્ણ વિગત

Sumul Dairy Recruitment 2023, Notification, Online Apply, last date : સુમુલ ડેરી દ્વારા બહાર પાડેલી ભરતીમાં બીઈ, આઈટીઆઈ, ડિપ્લોમા, એમબીએ સહિતનો વિવિધ અભ્યાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ઉમેદવારો આજથી એટલે કે 18 ઓગસ્ટ 2023થી ઓનલાઇન અરજી કરી શકે છે.

Sumul Dairy Recruitment 2023, Notification, Online Apply, last date : સુમુલ ડેરી દ્વારા બહાર પાડેલી ભરતીમાં બીઈ, આઈટીઆઈ, ડિપ્લોમા, એમબીએ સહિતનો વિવિધ અભ્યાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ઉમેદવારો આજથી એટલે કે 18 ઓગસ્ટ 2023થી ઓનલાઇન અરજી કરી શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Sumul dairy Recruitment 2023, sumul dairy bharti, sumul dairy jobs

સુમુલ ડેરીમાં વિવિધ પોસ્ટો પર ભરતી

Sumul Dairy Recruitment 2023, Notification, Online Apply, last date : દક્ષિણ ગુજરાતની સૌથી સહકારી ડેરીમાં નોકરી કરવા ઇચ્છા ધરાવતા ઉમેદાવરો માટે સારા સમાચાર આવી ગયા છે. સુમુલ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. સુમુલ ડેરી દ્વારા બહાર પાડેલી ભરતીમાં બીઈ, આઈટીઆઈ, ડિપ્લોમા, એમબીએ સહિતનો વિવિધ અભ્યાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ઉમેદવારો આજથી એટલે કે 18 ઓગસ્ટ 2023થી ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો 28 ઓગસ્ટ 2023 છેલ્લી તારીખ સુધી અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ ડેરીનું સત્તાવાર નોટિફિકેશન એકવાચ ચોક્કસ વાંચી લેવું

Sumul Dairy Recruitment 2023 : સુમુલ ડેરી ભરતીની મહત્વની માહિતી

સંસ્થાનું નામસુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ.
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
શૈક્ષણિક લાયકાતITIથી લઇને એન્જીનિયર, એમબીએ સુધી
વયમર્યાદાવિવિધ પોસ્ટ માટે 35થી 40 વર્ષ વચ્ચે
નોકરીનું સ્થાનસુમુલ ડેરી, સુરત
અરજી કરવાની શરુઆતની તારીખ8-8-2023
અરજી કરવાની છેલ્લી તારીખ28-08-2023
અરજી મોડઓનલાઈન
8-8-2023http://careers.sumul.coop

Sumul Dairy Recruitment 2023 : સુમુલ ડેરી ભરતી, પોસ્ટ

  • બી.એસસી.
  • M.Sc.
  • બી.ઈ
  • ડિપ્લોમા
  • બોઈલર એટેન્ડન્ટ
  • ફિટર
  • વાયરમેન
  • ઇન્સ્ટ્રુમેન્ટલ
  • રેફ્રિજરેશન અને એર મિકેનિક
  • દૂધનું વિતરણ/ખાતું/સ્ટોર
  • ફિલ્ડ સુપરવાઇઝર
  • M.B.A (ફાઇનાન્સ/માર્કેટિંગ)

Sumul Dairy Recruitment 2023 : સુમુલ ડેરી ભરતી, વિગતવાર માહિતી

પોસ્ટશૈક્ષણિક લાયકાત1-8-23 સુધી વધુમાં વધુ ઉંમરઅનુભવ
કેમિસ્ટએમ.એસ.સી (કેમેસ્ટ્રી)353 વર્ષ લેબોરેટરીમાં
બી.એસ.સી(કેમેસ્ટ્રી)353 વર્ષ લેબોરેટરીમાં
બી.એસ.સી (માઇક્રોબાયોલોજી)353 વર્ષ લેબોરેટરીમાં
એમ.એસ.સી (માઇક્રોબાયોલોજી)353 વર્ષ લેબોરેટરીમાં
બી.ઈ.બી.ઈ. સિવિલ353 વર્ષનો અનુભવ
બી.ઈ.એન્વાયરમેન્ટલ353 વર્ષનો અનુભવ
બી.ઈ. ઇન્સ્ટુમેન્ટલ પ્રોગ્રામર353 વર્ષનો અનુભવ
બી.ઈ. ઈ.સી.353 વર્ષનો અનુભવ
બી.ઈ. મિકેનિકલ353 વર્ષનો અનુભવ
બી.ઈ. ઇલેક્ટ્રિકલ353 વર્ષનો અનુભવ
ડિપ્લોમાડિપ્લોમા ઇલેક્ટ્રિકલ353 વર્ષનો અનુભવ
ડિપ્લોમા મેકેનિકલ353 વર્ષનો અનુભવ
ડિપ્લોમા ઇન્સ્યુમેન્ટલ એન્ડ ઇ.સી353 વર્ષનો અનુભવ
બોઇલર એટેન્ડરફસ્ટ ક્લાસ બોઇલર એટેન્ડર355 વર્ષનો અનુભવ
ફીટરITI પાસ35-
વાયરવેનITI પાસ35-
ઇન્સ્યુમેન્ટલITI પાસ35-
રેફરીજરેશન અને એર મિકેનિકITI પાસ35-
દૂધ વિતરણ, એકાઉન્ટ-સ્ટાર્સગ્રેજ્યુએટ353 વર્ષનો અનુભવ
ફીલ્ડ સુપરવાઇઝરગ્રેજ્યુએટ-ડિપ્લોમા સહકારી ક્ષેત્રમાં40પ્રાથમિક દૂધ મંડળી સુપરવાઇઝર તથા હીસાબી કામકાજનો ત્રણ વર્ષનો અનુભવ
માર્કેટિંગએમ.બી.એ માર્કેટિંગ353 વર્ષનો અનુભવ
ફાયનાન્સએમ.બી.એ. ફાયનાન્સ353 વર્ષનો અનુભવ

Sumul Dairy Recruitment 2023 : સુમુલ ડેરી ભરતી, નોટિફિકેશન

સુમુલ ડેરીના ભરતી નોટિફિકેશનમાં B.sc, M.sc, ITI, ડિપ્લોમા, ડિગ્રી, MBA, ITI પાસ પોસ્ટ્સ 2023 માટે ભારતી પાડી છે. આ ભરતીમાં પોસ્ટની સંખ્યા, પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી વગેરે અંગે વિગતે જાણવા માટે નોટિફિકેશન અહીં આપવામાં આવ્યું છે.

Sumul Dairy Recruitment 2023 : સુમુલ ડેરી ભરતી, કેવી રીતે અરજી કરવી

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @http://careers.sumul.coop/ ની મુલાકાત લેવી જોઈએ.
  • આગળ, જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ડાઉનલોડ કરો અથવા ભાવિ ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લો.
Advertisment
Surat કરિયર કરિયર ટીપ્સ ગુજરાત નોકરી