SMC MPHW Bharti 2023 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MPHW પોસ્ટમાં ભરતી, ફટાફટ કરો અરજી, છેલ્લી તારીખ એકદમ નજીક

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. જોકે, રસ ધરાવતા ઉમેદવારોએ ફટાફટ અરજી કરવાની રહેશે કારણે અરજી કરવાની છેલ્લી તારીખના આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ઉમેદવારો 29 જૂન 2023 સુધીમાં અરજી કરી શકે છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. જોકે, રસ ધરાવતા ઉમેદવારોએ ફટાફટ અરજી કરવાની રહેશે કારણે અરજી કરવાની છેલ્લી તારીખના આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ઉમેદવારો 29 જૂન 2023 સુધીમાં અરજી કરી શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
surat municipal corporation bharti,SMC MPHW Bharti 2023

સુરત મહાનગરપાલિકામાં ભરતી

SMC MPHW recruitment 2023 : જો તમે સુરતમાં રહો છો અને કોર્પોરેશનમાં નોકરી કરવા ઇચ્છતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. જોકે, રસ ધરાવતા ઉમેદવારોએ ફટાફટ અરજી કરવાની રહેશે કારણે અરજી કરવાની છેલ્લી તારીખના આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ઉમેદવારો 29 જૂન 2023 સુધીમાં અરજી કરી શકે છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા MPHW પોસ્ટ માટેની ભરતી પ્રકાશિત કરવામાં આવી છે, શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી અહીં આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

SMC MPHW Bharti 2023 : સુરત કોર્પોરેશનની ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાનું નામસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન - SMC
પોસ્ટનું નામMPHW
નોકરીનું સ્થળસુરત
અરજી કરવાની છેલ્લી તારીખ29 જૂન 2023
રજીસ્ટ્રેશન મોડઓનલાઈન
ક્યાં અરજી કરવીhttps://arogyasathi.gujarat.gov.in

SMC MPHW recruitment 2023 : ઉંમર મર્યાદા

ઉમેદવારોએ વય મર્યાદા સહિત ઉપયોગી લિંક નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો.

SMC MPHW Bharti 2023 : મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન અરજીઓ 29/06/2023 ના રોજ સમાપ્ત થશે

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રાવીણ્ય કસોટીના આધારે કરવામાં આવશે.

SMC MPHW recruitment 2023 : કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

GPSC class 2, Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ -2 ની ભરતી, અરજી કરવા માટે માત્ર એક જ અઠવાડિયું બાકી

ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ વર્ગ 2 અધિકારી માટેની વિવિધ 88 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જોકે, રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તો ફટાફટ કરો નહીં તો સરકારી નોકરી મેળવવાની તક હાથમાંથી સરકી જશે. ગુજરાત સરકારમાં વર્ગ બેની 88 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખનું હવે એક અઠવાડિયું જ બાકી છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Advertisment
Surat ગુજરાત નોકરી કરિયર સરકારી નોકરી