Ahmedabad Rojgar bharti melo : અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023, ધો.10, 12, ITI સહિતના ઉમેદવારો માટે વિવિધ કંપનીઓમાં સીધી ભરતી

Ahmedabad Rojgar bharti melo, company Recruitment, today vacancy : મદદનીશ નિયામક (રોજગાર), ગુજરાત સરકારની કચેરી, શ્રમ, કૌશલ્ય અને વિકાસ વિભાગ, અમદાવાદ અને અક્ષરધામ વિદ્યામંદિર બાપુનગર દ્વારા નોકરી ભરતી મેળા 2023 નું આયોજન કર્યું છે.

Ahmedabad Rojgar bharti melo, company Recruitment, today vacancy : મદદનીશ નિયામક (રોજગાર), ગુજરાત સરકારની કચેરી, શ્રમ, કૌશલ્ય અને વિકાસ વિભાગ, અમદાવાદ અને અક્ષરધામ વિદ્યામંદિર બાપુનગર દ્વારા નોકરી ભરતી મેળા 2023 નું આયોજન કર્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad Bharti melo | bharti melo | recruitment | Google news

અમદાવાદ રોજગાર ભરતી મેળો

Ahmedabad Rojgar bharti melo, company Recruitment, today vacancy : રોજગારની શોધમાં રહેલા યુવાઓ માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. નોકરી શોધનારાની શોધ ટૂંક સમયમાં પુરી થશે. ગુજરાત સરકારના રાજગાર વિભાગ દ્વારા અમદાવાદ રોજગાર ભરતી મેળવાની જાહેરા બહાર પાડ્યું છે. મદદનીશ નિયામક (રોજગાર), ગુજરાત સરકારની કચેરી, શ્રમ, કૌશલ્ય અને વિકાસ વિભાગ, અમદાવાદ અને અક્ષરધામ વિદ્યામંદિર બાપુનગર દ્વારા નોકરી ભરતી મેળા 2023 નું આયોજન કર્યું છે. આ ભરતી મેળાનું આયોજન 12-10- 2023ના રોજ સવારે 10:00 વાગ્યે કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ભાગ લેવા માંગતા મિત્રોએ સમયસર જરૂરી દસ્તાવેજો સાથે ભરતી મેળામાં હાજર રહેવું.

Ahmedabad Rojgar bharti melo : અમદાવાદ રોજગાર ભરતી મેળો, મહત્વની વિગતો

સંસ્થારાજગાર વિભાગ (ગુજરાત સરકાર)
પોસ્ટવિવિધ પોસ્ટ
નોકરીનું સ્થાનઅમદાવાદ
શૈક્ષણિક લાયકાતધો.10 પાસથી લઇને અનુસ્નાતક, ડિપ્લોમા, ITI.. વગેરે
અરજી મોડ - સીધી ભરતી, રૂબરૂ મુલાકાત
અરજી મોડસીધી ભરતી, રૂબરૂ મુલાકાત
પગારપોસ્ટ પ્રમાણે પગાર
સરનામુંઆસરવા બહુમાળી ભવન, પહેલો માળ, બ્લોક ડી, ગિરધરનગર બ્રિજ પાસે, સાહીબાગ, અમદાવાદ

Ahmedabad Rojgar bharti melo : અમદાવાદ રોજગાર ભરતી મેળો, મહત્વની સૂચના

નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદરાવો માટે મહત્વની સૂચના છે. ધોરણ 10 પાસ, 12 પાસ, કોઈપણ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ, તેમજ આઈટીઆઈ, ડીપ્લોમાં, બીઈની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અમદાવાદ જિલ્લાની અલગ અલગ સેક્ટરની અગ્રગણ્ય કંપનીઓ આ ભરતી મેળામાં ઉપસ્થિત રહેશે. અને આ કંપનીઓ ઉમેદવારોને નોકરી ઓફર કરશે. આજે રોજગાર મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે રોજગારી મેળવવા ભરતી મેળામાં ચોક્કસ ઉપસ્થિત રહેવું.

Ahmedabad Rojgar bharti melo : અમદાવાદ રોજગાર ભરતી મેળો, નોટિફિકેશન

Ahmedabad Rojgar bharti melo : અમદાવાદ રોજગાર ભરતી મેળો, શૈક્ષણિક લાયકાત

આ ભરતી મેળામાં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, કોઈપણ સ્નાતક, કોઈપણ અનુસ્નાતક, ડિપ્લોમા, ITI, BE પાસ કરેલ ઉમેદવારો ભાગ લઈ શકશે.

Ahmedabad Rojgar bharti melo : અમદાવાદ રોજગાર ભરતી મેળો, પસંદગી પ્રક્રિયા

રોજગાર ભરતી મેળો 2023 માટેની પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ આધારિત છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Ahmedabad Rojgar bharti melo : અમદાવાદ રોજગાર ભરતી મેળો, ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું સરનામું

નોકરી ઇચ્છતા ઉમેદવારો પોતાના જરૂરી દસ્તાવેજો સાથે આપેલા સરનામા પર હાજર રહેવું.

  • આસરવા, બહુમાળી ભવન, પહેલો માળ, બ્લોક ડી, ગિરધરનગર બ્રિજ પાસે, સાહીબાગ, અમદાવાદ

Ahmedabad Rojgar bharti melo : અમદાવાદ રોજગાર ભરતી મેળો, મહત્વપૂર્ણ તારીખ અને સમય

  • તારીખ: 12/10/2023
  • સમય: સવારે 10:00 કલાકે
Advertisment
ગુજરાત નોકરી કરિયર