Vadodara Municipal corporation Recruitment, VMC bharti 2023, notification, online apply : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ તેમની સંસ્થા પર ઉપલબ્ધ 30 નોકરીની ખાલી જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે સ્ટાફ નર્સ અને મિડવાઇફરી (NPM)માટે ભરતી થઈ રહી છે. રસધરાવતા અને લાયક ઉમેદવારો 06/10/2023 સુધી ઑનલાઇન અરજી કરી શકે છે.
VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, મહત્વની વિગતો
સંસ્થા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) જોબ કેટેગરી PSU નોકરીઓ નોકરીનો પ્રકાર સરકારી પોસ્ટ સ્ટાફ નર્સ/બ્રધર્સ, મિડવાઇફરી (NPM) નોકરીનું સ્થાન વડોદરા લાયકાત ધોરણ 12, ડિપ્લોમા, B.Sc, MBBS, PG ડિગ્રી, BAMS, GNM, ગ્રેજ્યુએટ ખાલી જગ્યાઓ 30 અરજી કરવાની છેલ્લી તારીખ 6-10-2023 અરજી કરવાની રીત ઓનલાઈન
VMC Bharti 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ખાલી જગ્યાઓની વિગતો
પોસ્ટ ખાલી જગ્યા સ્ટાફ નર્સ/બ્રધર્સ 21 મિડવાઇફરી (NPM) 6 પબ્લિક હેલ્થ મેનેજર 1 વરિષ્ઠ ડીઆર ટીબી ટીબી-એચઆઈવી સુપરવાઈઝર 1 ટીબીએચવી 1
vadodara municipal corporation 2023 : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, શૈક્ષણિક લાયકાત
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાલી જગ્યાઓ માટે ધોરણ 12 પાસ, ડિપ્લોમા, B.Sc, MBBS, PG ડિગ્રી, BAMS, GNM અને સ્નાતક ઉમેદવારોને તેમની સ્ટાફ નર્સ, મિડવાઇફરી એજ્યુકેટર જોબ નોટિફિકેશન 2023 માટે અરજી કરવાની જરૂર છે.
VMC vacancy 2023 : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, નોટિફિકેશન
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાલી જગ્યાઓ માટે અરજી કરતા પહેલા વય મર્યાદા, અરજી ફી, પગારની વિગતો સહિતની માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન અથવા સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવી.
VMC placement 2023 : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, મહત્વની વિગતો પગારની વિગતો
પોસ્ટ પગાર સ્ટાફ નર્સ/બ્રધર્સ ₹ 13,000 મિડવાઇફરી (NPM) ₹ 30,000 પબ્લિક હેલ્થ મેનેજર ₹ 25,000 વરિષ્ઠ ડીઆર ટીબી ટીબી-એચઆઈવી સુપરવાઈઝર ₹20,000 TBHV ₹13,000
VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, પસંદગી પ્રક્રિયા
મોટાભાગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉમેદવારોની ભરતી કરવા માટે નીચેના પગલાંને અનુસરશે.
- લેખિત પરીક્ષા
- ઈન્ટરવ્યુ
VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, કેવી રીતે અરજી કરવી
- અરજી કરવા માટે ઉમેદવારોએ https://vmc.gov.in પર સત્તાવાર વેબસાઇટ પર જવું
- ઑનલાઇન અરજી ફોર્મને ઍક્સેસ કરવા માટે જોબ એપ્લિકેશનની લિંક પર ક્લિક કરો.
- તમે બધી જરૂરી માહિતી ભરવી
- તમામ સંબંધિત દસ્તાવેજો જોડવા.
- જો જરૂરી હોય તો, યોગ્ય ચૂકવણી કરો
- એપ્લિકેશન સમાપ્ત કરવા માટે ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.





