/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/VMC-recruitment-2023.jpg)
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી
VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 17 જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારો 22 ફેબ્રુઆરી 2024 પહેલા આ ભરતી માટે અરજી કરી શકે છે.
VMC ભરતીમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી: મહત્વની માહિતી
| સંસ્થા | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન |
| પોસ્ટ્સ | વિવિધ |
| ખાલી જગ્યા | 17 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 22.02.24 |
| અરજી ક્યાં કરવી | https://vmc.gov.in/ |
VMC Recruitment 2024, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન : પોસ્ટ્સ વિગત
| પોસ્ટ | ખાલી જગ્યા |
| ડેટા એન્ટ્રી ઓપરેટર | 14 |
| ANM | 02 |
| ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | 01 |
| કુલ | 17 |
VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી: નોટિફિકેશન
અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટેની આપેલું નોટિફિકેશન વાંચો.
VMC Recruitment 2024, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી: કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર https://vmc.gov.in/ વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
કરિયરને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી: મહત્વપૂર્ણ તારીખો
- અરજી કરવાની શરૂઆત તારીખ: 13-02-2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 22-02-2024
GSSSB ભરતી 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી, પોસ્ટ સહિતની તમામ વિગતોઅહીં વાંચો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/GSSSB-Recruitment-2024.jpg)
GSSSB Recruitment 2024, GSSSB ભરતી 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી માટે તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર, એકાઉન્ટન્ટ/ઑડિટર, સબ ટ્રેઝરી ઑફિસર અને સુપરિન્ટેન્ડન્ટ ક્લાસ – III 266 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે નવી ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ભરતી અંગે સંપૂર્ણ માહિતી અહીં વાંચો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us