Today Live Darshan : સોમવારે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભગવાન શિવના કરો લાઇવ દર્શન

Ujjain mahakaleshwar temple live darshan: મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે.

Ujjain mahakaleshwar temple live darshan: મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
mahakaleshwar live darshan | today live Darshan

મહાકાલેશ્વર લાઇવ દર્શન

Today live darshan ujjain mahakaleshwar: ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવે છે. જે પૈકી એક જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે. તે ભગવાનનો મુખ્ય શણગાર છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે. તો આજે ઘરે બેઠાં જ ઉજ્જૈન મંદિરથી મહાકાલેશ્વરના દરશન કરીશું.

Advertisment
લાઇવ દર્શન ધર્મ ભક્તિ