Today Live Darshan, ચૈત્ર નવરાત્રી, છઠ્ઠું નોરતાના દિવસે અંબાજી મંદિરથી દુર્ગા સ્વરૂપાના કરો લાઇવ દર્શન

chaitra Navratri ambaji temple live darshan : શક્તિપીઠો પૈકી એક ગણાતા અંબાજી મંદિરમાં આદ્યશક્તિ માતા આરાસુરી વાળી અંબેમાં બીરાજે છે ત્યારે અહીં અમે તમને અંબાજી માતાજીના લાઇવ દર્શન કરાવીશું.

chaitra Navratri ambaji temple live darshan : શક્તિપીઠો પૈકી એક ગણાતા અંબાજી મંદિરમાં આદ્યશક્તિ માતા આરાસુરી વાળી અંબેમાં બીરાજે છે ત્યારે અહીં અમે તમને અંબાજી માતાજીના લાઇવ દર્શન કરાવીશું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
today live darshan, chaitra navratri, chaitri navratri

છઠ્ઠા નોરતે અંબાજી મંદિરમાંથી દુર્ગા સ્વરૂપ અંબે માતાના દર્શન

Ambaji temple live darshan : ચૈત્ર નવરાત્રી શરુ થઈ ગઇ છે. અને આજે છઠ્ઠું નોરતું છે. આદ્યશક્તિની આરાધના અને પૂજા કરવાના દિવસો શરું થયા છે. ચૈત્ર નવરાત્રીને ચૈત્રી નવરાત્રી પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું આગવું મહત્વ છે. ચૈત્ર નવરાત્રી એટલે જગતજનની આદ્યશક્તિની પૂજા આરાધના કરવાનો સમય છે. શક્તિપીઠો પૈકી એક ગણાતા અંબાજી મંદિરમાં આદ્યશક્તિ માતા આરાસુરી વાળી અંબેમાં બીરાજે છે ત્યારે અહીં અમે તમને અંબાજી માતાજીના લાઇવ દર્શન કરાવીશું.

Advertisment

ઉલ્લેખનીય છે કે ચૈત્ર પૂનમે દરમિયાન લોકો પગપાળા અંબાજી જતાં હોય છે. આ પવિત્ર દિવસોમાં માતાજીના દર્શન કરવાએ ભક્તો માટે મોટો લ્હાવો ગણાય છે. વ્રત, પૂજા-આરાધનાથી ભક્તો માતાજીને રાજી કરવાનો પ્રયત્ન કરતા હોય છે.

લાઇવ દર્શન navratri ધર્મ ભક્તિ