દિવાળીના દિવસે ઘરે બેઠાં જ કરો ભગવાના સોમનાથ દાદાના દર્શન live

somnath temple live darshan: ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરાવીશું. વીડિયોમાં તમે સોમનાથદાદાના લાઈવ દર્શન કરી શકશો.

somnath temple live darshan: ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરાવીશું. વીડિયોમાં તમે સોમનાથદાદાના લાઈવ દર્શન કરી શકશો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

સોમનાથ મહાદેવના દર્શન

ધર્મભક્તિ ડેસ્કઃ ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. સોમવારે દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તો પોતાના દુઃખ દૂર કરે છે. આજે દિવાળીના શુભ દિવસે ભક્તોનું ઘોડાપુર સોમનાથ દાદાના દર્શન કરવા માટે ઉંટ્યું છે ત્યારે ધ ઇન્ડિયન એક્સપ્રસ ગુજરાતી પણ તમને ઘરે બેઠાં સોમનાથ દાદાના દર્શન કરાવશે.

Advertisment

સોમવારે મહાદેવના દર્શન કરવા અનોખું મહત્વ છે. ભારતમાં મહાદેવના અનેક મંદિરો છે. પરંતુ અમે તમને ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરાવીશું. વીડિયોમાં તમે સોમનાથદાદાના લાઈવ દર્શન કરી શકશો.

લાઇવ દર્શન ધર્મ ભક્તિ