ઈદ કા ચાંદ ખુશિયાં લાયે : ઈદ ઉલ ફિત્ર પર ખાસ મેસેજ મોકલી પ્રિયજનોને કહો ઈદ મુબારક

Eid Mubarak 2024 : ઈદ ઇસ્લામ ધર્મનો સૌથી પવિત્ર તહેવાર છે. રમઝાન માસના છેલ્લા દિવસે ઈદનો તહેવાર ઉજવાય છે. તમારા પરિવારજનો, મિત્રો અને પ્રિયજનોને આ ખાસ શુભેચ્છા સંદેશ વોટ્સઅપ મેસેજ કરીને ઈદ ઉલ ફિત્ર તહેવારને ખાસ બનાવો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Eid Ul Fitr 2024 Wishes | Eid Ul Fitr 2024 Wishes Quotes | Eid Ul Fitr 2024 Wishes Shayari | Eid Ul Fitr 2024 Wishes Messages | Eid Mubarak 2024 Image | Eid Mubarak 2024 | eid mubarak 2024 whatsapp status | eid mubarak 2024 whatsapp photo

ઈદ મુસ્લિમ ધર્મનો પવિત્ર અને ખાસ તહેવાર છે. (Photo - Freepik)

Eid Ul Fitr 2024 Wishes, Messages and Facebook Status : ઈદ ઉલ ફિત્રનો તહેવાર મુસ્લિમ સમુદાયના લોકો માટે ખૂબ જ પવિત્ર અને ખાસ છે. તેને મીઠી ઈદ અથવા રમઝાન ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. હકીકતમાં ઈસ્લામીક કેલેન્ડરના નવમા મહિનામાં લોકો અલ્લાહના નામે રોજા એટલે કે ઉપવાસ રાખે છે. 29 કે 30 રોજા રાખ્યા બાદ છેલ્લા દિવસે ઈફતારી પછી ચાંદ જોવા મળે છે અને બીજા દિવસે દસમાં મહિનાની પહેલી તારીખ એટલે કે શવ્વાલ પર ઈદનો તહેવાર મનાવવામાં આવે છે.

Advertisment
Eid Ul Fitr 2024 Wishes | Eid Ul Fitr 2024 Wishes Quotes | Eid Ul Fitr 2024 Wishes Shayari | Eid Ul Fitr 2024 Wishes Messages | Eid Mubarak 2024 Image | Eid Mubarak 2024 | eid mubarak 2024 whatsapp status | eid mubarak 2024 whatsapp photo
રમઝાન માસમાં આવતી ઈદને ઈદ ઉલ ફિત્ર કહેવામાં આવે છે.

રમઝાન મહિનાના છેલ્લા દિવસે રાત્રે ચાંદ જોવા મળે તેના પછીના દિવસ ઈદ ઉલ ફિત્ર ઉજવાય છે. ઈદનો ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરો એક બીજાને ભેટી ઈદ મુબારક શુભેચ્છા પાઠવે છે.

Eid Ul Fitr 2024 Wishes | Eid Ul Fitr 2024 Wishes Quotes | Eid Ul Fitr 2024 Wishes Shayari | Eid Ul Fitr 2024 Wishes Messages | Eid Mubarak 2024 Image | Eid Mubarak 2024 | eid mubarak 2024 whatsapp status | eid mubarak 2024 whatsapp photo
ઈદ ઉલ ફિત્ર ને મીઠી ઈદ કહેવાય છે. આ ઈદ પર મુસ્લિમ બિરાદરો એક બીજાને સેવઇયા કે ખીર કુરમાં ખવડાવે છે.

આજનો સમય ટેકનોલોજીનો છે અને સમયની સાથે ઈદ મુબારક પાઠવવાની રીત પણ બદલાઇ છે. વર્તમાનમાં લોકો એક બીજાને ફોન પર મેસેજ મોકલીને પોતાની શુભેચ્છા પાઠવે છે.

Advertisment
Eid Ul Fitr 2024 Wishes | Eid Ul Fitr 2024 Wishes Quotes | Eid Ul Fitr 2024 Wishes Shayari | Eid Ul Fitr 2024 Wishes Messages | Eid Mubarak 2024 Image | Eid Mubarak 2024 | eid mubarak 2024 whatsapp status | eid mubarak 2024 whatsapp photo
ઈદ પર મુસ્લિમ બિરાદરો એક બીજાને ગળે લાગી ઈદ મુબારક પાઠવે છે.

અહીં તમારી સમક્ષ અમુક ખાસ ઈદ મુબારક અને ઈદ ઉલ ફિત્ર મુબારકના ખાસ ઈમેજ મેસેજ રજૂ કર્યા છે. આ ઈમેજ ફોટા તમારા પરિવારજનો, સંગા-સંબંધીઓ, મિત્રો અને પ્રિયજનોને વોટ્સઅપ મેસેજ કરી ઈદનો તહેવાર ખાસ બનાવી શકો છો.

Eid Ul Fitr 2024: ઈદ શુભેચ્છા સંદેશા
Eid Ul Fitr 2024 Wishes, Quotes, Shayari, Messages | ઈદ શુભેચ્છા સંદેશા, photo - freepik

રમઝાન માસની ઈદને મીઠી ઈદ કહેવામાં આવે છે. આ ઈદ પર સેવઇયા અને ખીર કુરમા ખાવાનું ખાસ મહત્વ હોય છે. મીઠી ઈદ પર ઘરે આવનાર મહેમાનો સેવઇયા કે ખીર કુરમા ખવડાવી મોં મીઠું કરાવવામાં આવે છે.

Eid Ul Fitr 2024: ઈદ શુભેચ્છા સંદેશા
Eid Ul Fitr 2024 Wishes, Quotes, Shayari, Messages | ઈદ શુભેચ્છા સંદેશા, photo - freepik

આ પણ વાંચો | ઇદ પર મહેમાનોને પીવડાવો શરબત એ બહાર, ગરમીથી બચાવશે, જાણો રેસિપિ

ઈદ પર્વ પર મુસ્લિમ ધર્મના લોકો ઉત્સાહ પૂર્વ ઉજવણી કરે છે. ઈદના દિવસે ઘરે ઘરે મીઠી ખીર તેમજ વિવિધ પ્રકારના વ્યંજન અને મીઠાઈઓ બનાવવામાં આવે છે અને લોકો સાથે બેસીને આ વાનગીઓનો આનંદ માણે છે. આ સાથે જ બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા એકબીજાને ગળે મળી આ ખાસ તહેવારને અભિનંદન પાઠવે છે.

રમઝાન તહેવાર ધર્મ ભક્તિ