February 2024 Vrat festival, ફેબ્રુઆરી વ્રત તહેવાર : ફેબ્રુઆરીમાં કેટલા વ્રત, તહેવાર અને ગ્રહ ગોચર આવ છે? અહીં વાંચો યાદી

February festival calendar 2024, ફેબ્રુઆરી વ્રત તહેવાર : આ મહિનામાં માઘ મેળાની શરૂઆતની સાથે સાથે શતિલા એકાદશી, મૌની અમાવસ્યા, બસંત પંચમી, માઘ પૂર્ણિમા, પ્રદોષ વ્રત, દ્વિજપ્રિયા સંકષ્ટી ચતુર્થી, ગણેશ જયંતિ સુધી, ફાગણ મહિનો પણ શરૂ થઈ રહ્યો છે.

Written by Ankit Patel
January 27, 2024 13:50 IST
February 2024 Vrat festival, ફેબ્રુઆરી વ્રત તહેવાર : ફેબ્રુઆરીમાં કેટલા વ્રત, તહેવાર અને ગ્રહ ગોચર આવ છે? અહીં વાંચો યાદી
ફેબ્રુઆરી વ્રત તહેવાર ગ્રહ ગોચરની યાદી

February festival calendar 2024, February Vrat festival, ફેબ્રુઆરી વ્રત તહેવાર : વર્ષ 2024નો બીજો મહિનો ફેબ્રુઆરી હોય છે. આ મહિનાની શરૂઆત માઘ મહિનાના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિથી થઈ રહી છે. હિંદુ કેલેન્ડર મુજબ ફેબ્રુઆરી વ્રત તહેવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ મહિનામાં માઘ મેળાની શરૂઆતની સાથે સાથે શતિલા એકાદશી, મૌની અમાવસ્યા, બસંત પંચમી, માઘ પૂર્ણિમા, પ્રદોષ વ્રત, દ્વિજપ્રિયા સંકષ્ટી ચતુર્થી, ગણેશ જયંતિ સુધી, ફાગણ મહિનો પણ શરૂ થઈ રહ્યો છે. ચાલો જાણીએ ફેબ્રુઆરી મહિનામાં આવતા તમામ વ્રત અને તહેવારો વિશે. આ સાથે જ આ મહિનામાં થનારા ગ્રહોના રાશિ પરિવર્તન વિશે… ફેબ્રુઆરી વ્રત તહેવાર આ પ્રમાણે છે.

ફેબ્રુઆરી વ્રત તહેવાર – (February 2024 Vrat festival)

2 ફેબ્રુઆરી 2024, શુક્રવાર- કાલાષ્ટમી, માસિક કૃષ્ણ જન્માષ્ટમી6 ફેબ્રુઆરી 2024, મંગળવાર- શટિલા એકાદશી7 ફેબ્રુઆરી 2024, બુધવાર- પ્રદોષ વ્રત (કૃષ્ણ)8 ફેબ્રુઆરી 2024, ગુરુવાર- માસીક શિવરાત્રી9 ફેબ્રુઆરી 2024, શુક્રવાર- મૌની અમાવસ્યા, માઘ અમાવસ્યા10 ફેબ્રુઆરી 2024, શનિવાર- માઘ નવરાત્રી13 ફેબ્રુઆરી 2024, મંગળવાર- ગણેશ જયંતિ, કુંભ સંક્રાંતિ, વિનાયક ચતુર્થી14 ફેબ્રુઆરી 2024, બુધવાર- બસંત પંચમી, સરસ્વતી પૂજા, સ્કંદ ષષ્ઠી16 ફેબ્રુઆરી 2024, શુક્રવાર- રથ સપ્તમી, ભીષ્મ અષ્ટમી, નર્મદા જયંતિ

આ પણ વાંચોઃ- રામ મંદિર : ચાંદીની હથોડી, સોનાની છેણી, આ મુહૂર્તમાં તૈયાર થઈ રામલલાની આંખો, દેખાય છે દિવ્ય

17 ફેબ્રુઆરી 2024, શનિવાર- માસિક દુર્ગાષ્ટમી18 ફેબ્રુઆરી 2024, રવિવાર – રોહિણી વ્રત20 ફેબ્રુઆરી 2024, મંગળવાર- જયા એકાદશી, ભીષ્મ દ્વાદશી21 ફેબ્રુઆરી 2024, બુધવાર- પ્રદોષ વ્રત (શુક્લ)24 ફેબ્રુઆરી 2024, શનિવાર- માઘ પૂર્ણિમા વ્રત, રવિદાસ જયંતિ, લલિતા જયંતિ25 ફેબ્રુઆરી 2024, રવિવાર- ફાગણ શરૂ થાય છે, અત્તુ કાલ પોંગલપો28 ફેબ્રુઆરી 2024, બુધવાર- દ્વિજપ્રિયા સંકષ્ટી ચતુર્થી, સંકષ્ટી ચતુર્થી

ફેબ્રુઆરી વ્રત તહેવાર – ગ્રહ ગોચર

01 ફેબ્રુઆરી 2024- મકર રાશિમાં બુધનું ગોચર05 ફેબ્રુઆરી 2024- મકર રાશિમાં મંગળ ગોચર8 ફેબ્રુઆરી, 2024- બુધ મકર રાશિમાં સેટ થઈ રહ્યો છે11 ફેબ્રુઆરી 2024 – શનિ કુંભ રાશિમાં સેટ થયો12 ફેબ્રુઆરી 2024- શુક્રનું મકર રાશિમાં ગોચર13 ફેબ્રુઆરી 2024- સૂર્યનું કુંભ રાશિમાં ગોચર.20 ફેબ્રુઆરી 2024 – કુંભ રાશિમાં બુધનું ગોચર

budha transit in dhanu | mercury planet transit
બુધ ગોચર

આ પણ વાંચોઃ-

મેષ રાશિના લોકો માટે વર્ષ 2024 કેવું રહેશે?વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2024 કેવું રહેશે?
મિથુન રાશિના લોકો માટે વર્ષ 2024 કેવું રહેશે?કર્ક રાશિના લોકો માટે વર્ષ 2024 કેવું રહેશે?
સિંહ રાશિના લોકો માટે વર્ષ 2024 કેવું રહેશે?કન્યા રાશિના લોકો માટે વર્ષ 2024 કેવું રહેશે?
તુલા રાશિના લોકો માટે વર્ષ 2024 કેવું રહેશે?વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ 2024 કેવું રહેશે?
ધન રાશિના લોકો માટે વર્ષ 2024 કેવું રહેશે?મકર રાશિના લોકો માટે વર્ષ 2024 કેવું રહેશે?
કુંભ રાશિના લોકો માટે વર્ષ 2024 કેવું રહેશે?મીન રાશિના લોકો માટે વર્ષ 2024 કેવું રહેશે?

ડિસ્ક્લેમર – આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ