Ganesh Chalisa Lyrics in Gujarati: ગણેશ ચતુર્થી 2024 :ગણેશ ચાલીસાના પાઠથી સુખ- સમૃદ્ધિની થાય છે પ્રાપ્તી.. અહીં વાંચો આખી ગણેશ ચાલીસા

Ganesh Chalisa Lyrics in Gujarati: શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે. આ તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે.

Ganesh Chalisa Lyrics in Gujarati: શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે. આ તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Ganesh Chalisa Lyrics in Gujarati

ગણેશ ચતુર્થી ગણેશ ચાલીસા પાઠ - photo - freepik

Ganesha Chalisa Lyrics in Gujarati: શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે. આ તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. આ અવસર પર ભક્તો પોતાના ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે અને બાપ્પાની પૂજા પણ કરે છે. અહીં અમે તમને એક એવી ચાલીસા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પાઠ કર્યા વિના ભગવાન ગણેશની પૂજા અધૂરી માનવામાં આવે છે. ચાલો જાણીએ આ ચાલીસા વિશે.

Advertisment

ગણેશ ચાલીસા

દોહા

જય ગણપતિ સદગુણસદન, કવિવર બદન કૃપાલ।
વિઘ્ન હરણ મંગલ કરણ, જય જય ગિરિજાલાલ ॥

ચૌહાઈ

જય જય જય ગણપતિ ગણરાજૂ
મંગલ ભરણ કરણ શુભ કાજૂ

જય ગજબદન સદન સુખદાતા
વિશ્વ વિનાયક બુદ્ધિ વિધાતા

વક્ર તુણ્ડ શુચિ શુણ્ડ સુહાવન
તિલક ત્રિપુણ્ડ ભાલ મન ભાવન

રાજત મણિ મુક્તન ઉર માલા
સ્વર્ણ મુકુટ શિર નયન વિશાલા

પુસ્તક પાણિ કુઠાર ત્રિશૂલં
મોદક ભોગ સુગન્ધિત ફૂલં

સુન્દર પીતામ્બર તન સાજિત
ચરણ પાદુકા મુનિ મન રાજિત

ધનિ શિવસુવન ષડાનન ભ્રાંતા
ગૌરી લલન વિશ્વ વિખ્યાતા

રિદ્ધિૃ-સિદ્ધિ તવ ચંવર સુધારે
મૂષક વાહન સોહત દ્વારે

કહૌ જન્મ શુભ-કથા તુમ્હારી
અતિ શુચિ પાવન મંગલકારી

એક સમય ગિરિરાજ કુમારી
પુત્ર હેતુ તપ કીન્હો ભારી

ભયો યજ્ઞ જય પૂર્ણ અનૂપા
તબ પહુંચ્યો તુમ ધરિ દધિજ રુપા

અતિથિ જાનિ કૈ ગૌરી સુખારી
બહુવિધિ સેવા કરી તુમ્હારી

અતિ પ્રસન્ન હૈ તુમ વર દીન્હા
માતુ પુત્ર હિત જો તપ કીન્હા

મિલહી પુત્ર તુહિ, બુદ્ધિ વિશાલા
બિના ગર્ભ ધારણ, યહી કાલા

ગણનાયક, ગુણ જ્ઞાન નિધાન
પૂજિત પ્રથમ, રુપ ભગવાન

અસ કહિ અન્તર્ધાન રુપ હૈ
પલના પર બાલક સ્વરૂપ હૈ

બનિ શિશુ રુદન જબહિં તુમ ઠાના
લખિ મુખ સુખ નહીં ગૌરી સમાના

સકલ મગન, સુખમંગલ ગાવહિં
નભ તે સુરન, સુમન વર્ષાવહિં

શમ્ભુ, ઉમા, બહુ દાન લુટાવહિં
સુર મુનિજન, સુત દેખન આવહિં

લખિ અતિ આનન્દ મંગલ સાજા
દેખન ભી આયે શનિ રાજા

નિજ અવગુણ ગુનિ શનિ મન માહી
બાલક, દેખન ચાહત નાહીં

ગિરિજા કછુ મન ભેદ બઢાયો
ઉત્સવ મોર, ન શનિ તુહિ ભાયો

કહન લગે શનિ, મન સકુચાઈ
કા કરિહૌ, શિશ મોહિ દિખાઈ

નહિં વિશ્વાસ, ઉમા ઉર ભયઉ
શનિ સૌં બાલક દેખન કહાઉ

પડતહિં, શનિ દગ કોણ પ્રકાશા
બોલક સિર ઉડિ ગયો અકાશા

ગિરિઝા ગિરી વિકલ હુએ ધરણી
સો દુખ દશા ગયો નહીં વરણી

હાહાકાર મચ્યો કૈલાશા
શનિ કીન્હો લખિ સુત કો નાશા

તુરત ગરુડ ચઢી વિષ્ણુ સિધાયો
કાટી ચક્ર સો ગજ શિર લાયે

બાલક કે ધડ ઉપર ધારયો
પ્રાણ, મંત્ર પઢિ શંકર ડારયો

નામ ગણેશ શુમ્ભુ તબ કીન્હે
પ્રથમ પૂજ્ય બુદ્ધિ નિધિ, વન દીન્હે

બુદ્ધિ પરીક્ષા જબ શિવ કીન્હા
પૃથ્વી કર પ્રદક્ષિણા લીન્હા

ચલે ષડાનન, ભરમિ ભુલાઈ
રચે બેઠ તુમ બુદ્ધિ ઉપાઈ

ધન ગણેશ કહિ શિવ હિય હરષે
નભ તે સુરન સુમન બહુ બરસે

ચરણ માતુ પિતુ કે ઘર લીન્હે
તિનકે સાત પ્રદક્ષિણ કીન્હે

તુમ્હરી મહિમા બુદ્ધિ બડાઈ
શેષ સહસમુખ સકે ન ગાઈ

મૈ મતિહીન મલીન દુખારી
કરહું કૌન વિધિ વિનય તુમ્હારી

ભજત રામસુન્દર પ્રભુદાસા
જગ પ્રયાગ, કકરા, દુર્વાસા

અબ પ્રભુ દયા દીન પર કીજૈ
અપની ભક્તિ શક્તિ કછુ દીજૈ

શ્રી ગણેશ યહ ચાલીસા
પાઠ કરે કર ધ્યાન

નિત નવ મંગલ ગૃહ બસૈ
લહે જગત સન્માન

આ પણ વાંચોઃ- ગણેશ ચતુર્થી 2024: ગણપતિ સ્થાપના મંત્ર, પૂજા, વિધિ, સ્ટેપ બાય સ્ટેપ

દોહા

સમ્વત અપન સહસ્ત્ર દશ, ઋષિ પંચમી દિનેશ
પૂરણ ચાલીસા ભયો, મંગલ મૂર્તિ ગણેશ

ગણેશ ચતુર્થી તહેવાર ધર્મ ભક્તિ