Ganesh Chaturthi 2023: ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન ગણપતિજીના આ 108 નામનો જાપ કરો, જીવનની મુશ્કેલીઓ થશે દૂર સુખ-સંપત્તિનો થશે વરસાદ

Ganeshji 108 Names : જે વ્યક્તિ ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાના 108 નામનું રટણ કરે છે તેને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે

Ganeshji 108 Names : જે વ્યક્તિ ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાના 108 નામનું રટણ કરે છે તેને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Ganesh Chaturthi 2023 | Ganesh Chaturthi | Ganeshji 108 names | Ganesh Puja vidhi | ganapati | Dharma Bhakti

ગણેશોત્સવમાં ગણેશજીના 108 નામનો જાપ કરવો જોઇએ.

Ganesh Chaturthi 2023 : વૈદિક હિન્દુ પંચાગ અનુસાર ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ થઇ ગયો છે. ઘર-ઘરમાં ગણપતિ દાદાની આજથી જ 10 દિવસીય ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. આ સમયગાળા દરમિયાન ભક્તો દરરોજ ધાર્મિક વિધિ અને આસ્થા સાથે ગણેશની પૂજા-અર્ચના કરશે, મોદક અર્પણ કરે છે અને અનંતચતુર્દશીના દિવસે ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવશે.

Advertisment

એવી માન્ચતા છે કે, જો કોઈ ભક્ત ગણેશોત્સવના આ 10 દિવસમાં ભગવાન ગજાનનની શ્રદ્ધા પૂજા કરે છે, તેના જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ગણેશ ઉત્સવ દરમિયાન જે વ્યક્તિ ભગવાન ગણેશના 108 નામનો જાપ કરે છે તેના જીવનમાં સમૃદ્ધિ આવે છે તેમજ ભગવાન ગણેશના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ ભગવાન ગણેશના 108 નામ ક્યા-ક્યા છે…

આ પણ વાંચો | ગણેશ ચતુર્થી પર આ મંત્રોનો કરો જાપ, બાપાની આરાધના સમયે આ સ્તુતિ, ચાલીસા અને આરતી કરો, દરેક મનોકામના થશે પૂરી

ભગવાન ગણેશના 108 નામનો જાપ કરો (Ganeshji 108 Names)

ઓમ ગણેશ્વરાય નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ ગણરાધ્યાય નમઃ, ઓમ ગણપ્રિયાય નમઃ, ઓમ ગણનાથાય નમઃ, ઓમ ગણસ્વામિને નમઃ, ઓમ ગણેશાય નમઃ, ઓમ ગણનાયકાય નમઃ, ઓમ ગણમુરતયે નમઃ, ઓમ ગણપતયે નમઃ, ઓમ ગણાત્રાત્રે નમઃ, ઓમ ગણજયાય નમઃ, ઓમ ગણપાય નમઃ. ઓમ ગણક્રિડાય નમઃ, ઓમ ગણધિપાય નમઃ, ઓમ ગણજ્યેષ્ઠાય નમઃ, ઓમ ગણશ્રેષ્ઠાય નમઃ, ઓમ ગણપ્રેષ્ઠાય નમઃ, ઓમ ગણધિરાજાય નમઃ, ઓમ ગણરાજે નમઃ, ઓમ ગણગોપ્ત્રે નમઃ, ઓમ ગણાડ્ગય નમઃ, ઓમ ગણદેવતાય નમઃ, ઓમ ગણબંધવે નમઃ, ઓમ ગણસુહૃદે નમઃ, ઓમ ગણાધિશાય નમઃ, ઓમ ગણપ્રદાય નમઃ, ઓમ ગણપ્રિયસખાય નમઃ, ઓમ ગણપ્રિયસુહૃદે નમઃ, ઓમ ગણપ્રિયરતોનિત્યાય નમઃ, ઓમ ગણપ્રીતિવિવર્ધનાય નમઃ, ઓમ ગણમંડલમધ્યસ્થાય નમઃ, ઓમ ગણકેલિપરાયણાય નમઃ, ઓમ ગણાગ્રણ્યે નમઃ, ઓ ગણેશાય નમઃ, ઓમ ગણગીતાય નમઃ, ઓમ ગણોચ્છ્રાય નમઃ, ઓમ ગણ્યાય નમઃ, ઓમ ગણહિતાય નમઃ, ઓમ ગર્જદગણસેનાય નમઃ, ઓમ ગણોદ્યતાય નમઃ, ઓમ ગણપ્રીતિપ્રમતનાય નમઃ, ઓમ ગણપ્રીત્યપ્રહારકાય નમઃ, ઓમ ગણનાર્હાય નમઃ, ઓમ ગણપ્રૌધાય નમઃ, ઓમ ગણભર્ત્રે નમઃ, ઓમ ગણપ્રભવે નમઃ, ઓમ ગણસેનાય નમઃ, ઓમ ગણચરાય નમઃ, ઓમ ગણપ્રજ્ઞાય નમઃ, ઓમ ગણૈકારાજે નમઃ, ઓમ ગણાગ્ર્યાય નમઃ, ઓમ ગણ્યામને નમઃ, ઓમ ગણપાલનતત્પરાય નમઃ, ઓમ ગણજિતે નમઃ, ઓમ ગણગર્ભસ્થાય નમઃ, ઓમ ગણપ્રવણમનસયે નમઃ, ઓમ ગણગર્વપરિહર્ત્રે નમઃ, ઓમ ગણાય નમઃ, ઓમ ગણનમસ્કૃતે નમઃ, ઓમ ગણાર્ચિતાંધ્રિયુગલાય નમઃ, ઓમ ગણરક્ષણકૃતે નમઃ, ઓમ ગણધ્યાતાય નમઃ, ઓમ ગણગુરવે નમઃ, ઓમ ગણગણપરિત્રાતે નમઃ, ઓ ગણાદિહરણોદરાય નમઃ, ઓમ ગણસેતવે નમઃ, ઓમ ગણનાથાય નમઃ, ઓમ ગણકેતવે નમઃ, ઓમ ગણાગ્રગાય નમઃ, ઓમ ગણહેતવે નમઃ, ઓમ ગણગ્રાહિણે નમઃ, ઓમ ગણનુગ્રહકારકાય નમઃ, ઓમ ગણગણાનુગ્રહભુવે નમઃ, ઓમ ગણગણવરપ્રદાય નમઃ, ઓમ ગણસ્તુતાય નમઃ, ઓમ ગણપ્રાણાય નમઃ, ઓમ ગણસર્વસ્વદાયકાય નમઃ, ઓમ ગણવલ્લભમૂર્તયે નમઃ, ઓમ ગણભૂતાય નમઃ, ઓમ ગણેષ્ઠદાય નમઃ, ઓમ ગણસૌખ્યપ્રદાય નમઃ, ઓમ ગણદુઃખપ્રણાશનાય નમઃ, ઓમ ગણપ્રથિતનાગ્મે નમઃ, ઓમ ગણાભિષ્ટકારાય નમઃ, ઓમ ગણમાન્યાય નમઃ, ઓમ ગણાખ્યાતાય નમઃ, ઓમ ગણવિતાય નમઃ, ઓમ ગણોત્કટાય નમઃ, ઓમ ગણપાલાય નમઃ, ઓમ ગણવરાય નમઃ, ઓમ ગણગૌરવદાય નમઃ, ઓમ ગંગાર્જિતસંતુષ્ટાય નમઃ, ઓમ ગણસ્વચ્છન્દાય નમઃ, ઓમ ગણરાજાય નમઃ, ઓમ ગણશ્રીદાય નમઃ, ઓમ ગણભીતિહરાય નમઃ, ઓમ ગાનમૂર્ધાભિષિક્તાય નમઃ, ઓમ ગણસૈન્યપુરઃસરાય નમઃ, ઓમ ગુણાતીતાય નમઃ, ઓમ ગુણમયાય નમઃ, ઓમ ગુણત્રયવિભાગકૃતે નમઃ, ઓમ ગુણાય નમઃ, ઓમ ગુણકૃતીધરાય નમઃ, ઓમ ગુણશાલિને નમઃ, ઓમ ગુણપ્રિયાય નમઃ.

Advertisment
ગણેશ ચતુર્થી તહેવાર ટ્રેન્ડિંગ ન્યૂઝ ધર્મ ભક્તિ