Ganesh chaturthi today live darshan : ગણેશચતુર્થી દર્શન, મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક દાદાના લાઇવ દર્શન

Ganesh chaturthi 2023, sidhhivinayak today live darshan : સમાન્ય રીતે ગણપતિ દાદાની સ્થાપના દોઢ, ત્રણ, પાંચ, સાત, નવ કે 11 દિવસની કરવામાં આવતી હોય છે. તો આજે બાપાના પવિત્ર તહેવાર પર અમે તમને મુંબઇના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિના દર્શન કરાવીશું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
live darashan | today Darshan | siddhivinayak dev

સિદ્ધિ વિનાયક દેવ લાઇવ દર્શન

Ganesh chaturth 2023, today live darshan : ગણપતિનો પાવન પર્વ ગણેશ ચતુર્થી ચાલી રહ્યો છે. ગણેશચતુર્થીના દિવસે ભગવાના ગણપતિ દાદાનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીનાના દિવસે લોકો પોતાના ઘરે ગણપતિ લાવે છે અને શ્રદ્ધાપૂર્વક સેવા અર્ચના કરે છે. સમાન્ય રીતે ગણપતિ દાદાની સ્થાપના દોઢ, ત્રણ, પાંચ, સાત, નવ કે 11 દિવસની કરવામાં આવતી હોય છે. તો આજે બાપાના પવિત્ર તહેવાર પર અમે તમને મુંબઇના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિના દર્શન કરાવીશું.

Advertisment
ગણેશ ચતુર્થી લાઇવ દર્શન ધર્મ ભક્તિ