/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Ganesh-Chaturthi-2024-Ganesh-Stotram.jpg)
Ganesh Chaturthi 2024 Ganesh Stotram:ગણેશ ચતુર્થી 2024 સંકટનાશન ગણેશ સ્તોત્ર - freepik
Ganesh Chaturthi 2024, Ganesh Stotram: ગણેશ મહોત્સવનો સમય નજીક આવી રહ્યો છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અનેક મંત્રો અને આરતીઓ પ્રચલિત છે. પરંતુ જો તમે તમારા જીવનમાંથી સંઘર્ષો અને સંકટોને દૂર કરવા માંગો છો, તો આ ચતુર્થીએ ગણેશજીના આ સાબિત સ્ત્રોત, સંકટનાશન ગણેશ સ્તોત્રમનો અવશ્ય પાઠ કરો.
શ્રી સંકટનાશનં ગણેશ સ્રોત
- પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્
ભક્તાવાસં સ્મરેન્નિ્યમાયુઃ કામાર્થસિદ્ધયે - પ્રથમં વક્રતુણ્ડં ચ એકદંન્તં દ્વિતીયકમ
તૃતીયં કૃષ્ણપિ઼ડ્ગાંક્ષં ગજવક્ત્રં ચતુર્થક્મ - લમ્બોદરં પશ્ચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ
સપ્તમં વિઘ્નરાજેન્દ્રં ઘૂમ્મવર્ણં તથાષ્ટમમ - નવમં ભાલચંદ્ર ચ દશમં તુ વિનાયકમ
એકાદશં ગણપતિ દ્વાદશં તુ ગજાનનમ્ - દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં યઃ પઠેન્નરઃ
ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરં પ્રભો - વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ્
પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ - જપેત્ ગણપતિસ્તાત્રં ષડ્ભિર્માસૈઃ ફલં લભેત્
સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશયઃ - અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત્
તસ્ય વિધા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રદાસતઃ
ઈતિ શ્રી નારદપુરાણે સંકટવિનાશનં શ્રીગણપતિસ્ત્રોત્રં સંપૂર્ણમ્
આ સ્તોત્રનો પાઠ કેવી રીતે કરવો?
જીવનની તમામ પરેશાનીઓને દૂર કરવા માટે ભગવાન ગણેશના શક્તિશાળી સ્ત્રોત તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે. ભગવાન ગણેશની પૂજા કર્યા પછી તેમની સ્તુતિ કરતી વખતે તે અવશ્ય વાંચવું જોઈએ. આનો નિયમિત પાઠ કરવાથી ભગવાન ગણેશ તમારા પર વિશેષ આશીર્વાદ આપે છે. આ સ્ત્રોત સિવાય ભગવાન ગણેશની આરતી કરવી અને મોદક ચઢાવવું એ પણ એક મહત્વપૂર્ણ કાર્ય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/sankat-nashan-ganesh-stotram.jpg)
આ પણ વાંચોઃ- બાપ્પાની કેટલા આકારની મૂર્તિ ઘરમાં લાવવી? સ્થાપના કરતા પહેલા જાણીલો અગત્યની બાબતો
ગણેશ ચતુર્થીનો આ સુંદર તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે. પરંતુ મુંબઈ શહેરમાં ગણેશ ચતુર્થીના સમયે એક અલગ જ જાહોજલાલી જોવા મળે છે. ગણેશજી અહીંના મુખ્ય દેવતા છે. મોટાથી લઈને નાના સુધીના લોકો પોતાના ઘરમાં ગણેશ મૂર્તિની સ્થાપના કરે છે.
ડિસ્ક્લેમરઃ- આ લેખમાં દર્શાવેલ ઉપાયો/લાભ/સલાહ અને નિવેદનો માત્ર સામાન્ય માહિતી માટે છે. આ લેખ વિશેષતામાં અહીં જે લખ્યું છે તેને સમર્થન આપતા નથી. આ લેખમાં સમાવિષ્ટ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/ઉપદેશો/માન્યતાઓ/શાસ્ત્રો/દંતકથાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે. વાચકોને વિનંતી છે કે તેઓ લેખને અંતિમ સત્ય કે દાવો ન માને અને તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us