Happy Buddha Purnima 2024 Wishes: બુદ્ધ પૂર્ણિમાના દિવસે પરિવાર અને સ્નેહિજનોને મોકલો પ્રેમ ભર્યા શુભેચ્છા સંદેશાઓ

Buddha Purnima Wishes: બૌદ્ધ સમુદાયના આસ્થાવાનો બુદ્ધ પૂર્ણિમાની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે. આજે બુદ્ધ પૂર્ણિમા પર તમારા પ્રિયજનોને ઘણી શુભેચ્છાઓ આપો.

Buddha Purnima Wishes: બૌદ્ધ સમુદાયના આસ્થાવાનો બુદ્ધ પૂર્ણિમાની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે. આજે બુદ્ધ પૂર્ણિમા પર તમારા પ્રિયજનોને ઘણી શુભેચ્છાઓ આપો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Buddha Purnima 2024 Wishes in Gujarati: Buddha Purnima 2024 Wishes in Gujarati: બુદ્ધ પૂર્ણિમા 2024 શુભેચ્છાઓ

Happy Buddha Purnima 2024: Buddha Purnima 2024 Wishes in Gujarati: બુદ્ધ પૂર્ણિમા 2024 શુભેચ્છા સંદેશાઓ - photo - freepik

Buddha Purnima 2024 Wishes in Gujarati: આજે વૈશાખ સુદ પૂનમ એટલે કે બુદ્ધ પુર્ણિમા છે. આજના દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. માન્યતાઓ અનુસાર ભગવાન બુદ્ધ ભગવાન વિષ્ણુના નવમા અવતાર હતા. આજના ખાસ દિવસે વિશ્વભરના લોકો ભગવાન બુદ્ધના વિચારો સાંભળે છે અને વાંચે છે અને તેમના પર ધ્યાન કરીને જીવનનું જ્ઞાન મેળવે છે. તેથી આજે બુદ્ધ પૂર્ણિમા પર તમારા પ્રિયજનોને ઘણી શુભેચ્છાઓ આપો.

Advertisment

રાજકુમાર સિદ્ધાર્થે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બન્યા

આજે બુદ્ધ પૂર્ણિમા છે. તેને વૈશાખ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ રાજવી પરિવારમાં રાજકુમાર સિદ્ધાર્થ તરીકે થયો હતો. કહેવાય છે કે સિદ્ધાર્થના જન્મ સમયે જ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે આ બાળક ભવિષ્યમાં કેવો મહાન સંત બનશે. 35 વર્ષની ઉંમરે, તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બન્યા. બૌદ્ધ સમુદાયના આસ્થાવાનો બુદ્ધ પૂર્ણિમાની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે.

Happy Buddha Purnima 2024 Messages : બુદ્ધ પૂર્ણિમા 2024ની શુભેચ્છા

બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિઃ
સંઘમ્ શરણમ્ ગચ્છામિઃ
ધર્મમ્ શરણમ્ ગચ્છામિઃ

બુદ્ધ પૂર્ણિમાની શુભકામના.

Happy Buddha Purnima 2024 Quotes : બુદ્ધ પૂર્ણિમા 2024 સુવાક્યો

ક્રોધને પ્રેમથી, ખરાબને સારાથી
ઉદારતાથી સ્વાર્થ પર વિજય મેળવો અને અસત્યને સત્યથી જીતો.

બુદ્ધ પૂર્ણિમાની શુભકામના.

Advertisment

ભવિષ્યના સપના જોઈને અત્યારે ફસાઈ જશો નહીં
ખુશ રહેવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે વર્તમાનમાં જીવવું

બુદ્ધ પૂર્ણિમાની શુભકામના.

Buddha Purnima 2024 Wishes in Gujarati: Buddha Purnima 2024 Wishes in Gujarati: બુદ્ધ પૂર્ણિમા 2024 શુભેચ્છાઓ
Happy Buddha Purnima 2024: Buddha Purnima 2024 Wishes in Gujarati: બુદ્ધ પૂર્ણિમા 2024 શુભેચ્છા સંદેશાઓ - photo - freepik

Happy Buddha Purnima 2024 Whatsapp Status : બુદ્ધ પૂર્ણિમા વોર્ટ્સ એપ સ્ટેટસ

બુદ્ધ અનુસાર, જંગલી પ્રાણી કરતાં કપટી અને દુષ્ટ મિત્રથી ડરો.
જંગલી પ્રાણીઓ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે,
પરંતુ ખરાબ મિત્રો તમારી બુદ્ધિને નુકસાન પહોંચાડી શકે છે.

Happy Buddha Purnima

આ પણ વાંચોઃ- Buddha Purnima 2024 : બુદ્ધ પૂર્ણિમાના દિવસે આટલા રાજયોગનો મેળાવડો, આ રાશિ પર મહેરબાન રહેશે માતા લક્ષ્મી

જે વ્યક્તિ થોડામાં ખુશ હોય છે તેને સૌથી વધુ ખુશી મળે છે.
તો તમારી પાસે જે છે તેનાથી ખુશ રહેતા શીખો

બુદ્ધ પૂર્ણિમા 2024 ની શુભકામનાઓ

જ્યાં મન હિંસાથી વળે છે ત્યાં દુ:ખ ચોક્કસપણે શમી જાય છે.
માટે બીજાનું નુકસાન ન કરો, ધર્મના માર્ગે ચાલો.
બુદ્ધ પૂર્ણિમાની શુભકામના.

આ પણ વાંચોઃ-Buddha Purnima Horoscope : બુદ્ધ પુર્ણિમાનો દિવસ મેષ, વૃષભ અને મિથુન રાશિ માટે સોનાનો દિવસ, વાંચો આજનું રાશિફળ

Happy Buddha Purnima 2024 Images : બુદ્ધ પૂર્ણિમાની શુભકામના

જીવનમાં હજારો યુદ્ધો જીતવા કરતાં પોતાને જીતી લેવું વધુ સારું છે.
તો જીત હંમેશા તમારી જ રહેશે, તેને કોઈ તમારી પાસેથી છીનવી નહીં શકે.

બુદ્ધ પૂર્ણિમાની શુભકામના

ધૈર્યમાં ઘણું સુખ છે,
જ્ઞાનમાં અનંત શાંતિ છે,
હંમેશા ભગવાનનું ધ્યાન કરો,
આ બૌદ્ધ શાસ્ત્રો કહે છે.

આજના દિવસનો ઇતિહાસ તહેવાર ધર્મ ભક્તિ