Happy Maha Shivaratri 2024 Gujarati Wishes: મહાશિવરાત્રી સંદેશ, સગા સંબંધીઓને મોકલો શુભેચ્છાઓ

Mahashivratri 2024 Wishes: શિવ-શક્તિના મિલનના આ ખાસ પર્વ પર તમે પણ પોતાના દોસ્તો, સંબંધીઓ અને પરિવારજનોને મહાશિવરાત્રીના પ્રેમ ભર્યા શુભેચ્છા સંદેશા મોકલી શકો છો.

Mahashivratri 2024 Wishes: શિવ-શક્તિના મિલનના આ ખાસ પર્વ પર તમે પણ પોતાના દોસ્તો, સંબંધીઓ અને પરિવારજનોને મહાશિવરાત્રીના પ્રેમ ભર્યા શુભેચ્છા સંદેશા મોકલી શકો છો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Happy Maha Shivaratri 2024 Wishes, Wishes, Quotes, WhatsApp Messages, To Share On Special Occasion Mahashivratri in Gujarati

Maha Shivaratri Wishes: મહાશિવરાત્રી પર્વ પર મોકલો શુભેચ્છા સંદેશાઓ - photo credit - freepik

Happy Maha Shivaratri 2024 Best Quotes, મહાશિવરાત્રી સંદેશ: દર વર્ષની ફાગણ મહિનાની કૃષ્ણ ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. શિવ મંદિરોને ફૂલો અને લાઈટ્સથી સજાવામાં આવે છે. મહાશિવરાત્રીએ માતા પાર્વતી અને ભગવાન શંકરના લગ્ન અને ભજન કિર્તનનું આયોજન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે.

Advertisment

મહાશિરાત્રીના શુભેચ્છા સંદેશ..

1.. વિશ્વનો કણ કણ શિવ મય હોય
હવે હર શક્તિનો અવતાર ઉઠે
જળ, થલ અને અંબરથી ફરી
બમ બમ ભોલેની જય જયકાર ઉઠે
મહાશિવરાત્રીની મંગલકામનાઓ..

2.. ભોળાનાથ આવ્યા તમારા દ્વાર
ભરવા જીવનમાં ખુશીઓની બહાર
ના રહે જીવનમાં કોઈ પણ દુઃખ
ચારે દિશમાં ફેલાય સુખ જ સુખ
મહાશિવરાત્રીની શુભેચ્છાઓ..

3.. ભોલે બાબાના આશિર્વાદ તમને મળે
તેનની દુઆઓનો પ્રસાદ તમને મળે
તમે કરો જીવનમાં એટલી પ્રગતી
હર કોઈનો પ્રમે તમને મળી
મહાશિવરાત્રીની શુભેચ્છાઓ..

Advertisment

4.. અદ્ભુત ભોલે તારી માયા
અમરનાથમાં ડેરો જમાયો
નીલકંઠમાં તારો સાયો
તું જ મારા દીલમાં સમાયો
મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ..

Happy Maha Shivaratri 2024 Wishes, Wishes, Quotes, WhatsApp Messages, To Share On Special Occasion Mahashivratri in Gujarati
Maha Shivaratri Wishes: મહાશિવરાત્રી પર્વ પર મોકલો શુભેચ્છા સંદેશાઓ - photo credit - freepik

5.. ઓમ જ આસ્થા, ઓમ જ વિશ્વાસ
ઓમ જ શક્તિ, ઓમ જ સંસાર
ઓથી થાય છે સારા દિવસની શરુઆત
મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ…

6.. આજે જમાવી લો ભાંગનો રંગ
તમારું જીવન વિતે ખુશીઓની સંગ
ભોલેનાથ કી કૃપા વરસે તમારા પર
જિંદગીમાં ભરાઈ જાય નવી ઉમંત
મહાશિવરાત્રીની મંગલકામનાઓ…

7.. કાલ પણ તું ને મહાકાલ પણ તુ
લોક પમ તુ અને ત્રિલોક પણ તું
શિવ પણ તુ અને સત્ય પણ તુ
મહાશિવરાત્રીની મંગલકામના….

આ પણ વાંચોઃ- મહાશિવરાત્રી 2024 : ભગવાન શિવની આ રીતે કરો પૂજા, જાણો વિધિ, સામગ્રી અને શિવ આહ્વાન મંત્ર

8..યહ દુનિયા હૈ ભોલે તેરી શરણ મેં
સર ઝુકાતે હૈ શિવ તેરે ચરણ મેં
હમ તો હૈ તેરે ચરણો કી ધૂલ
આઓ શિવ જી પર ચઢાએ શ્રદ્ધા કે ફૂલ
મહાશિવરાત્રી કી શુભેચ્છાઓ..

આ પણ વાંચોઃ- Maha Shivaratri 2024 Aarti, Mahamrityunjay Mantra: મહાશિવરાત્રી | ભગવાન શિવને આ આરતીથી કરો પ્રશન્ન, મહામૃત્યુંજય મંત્રનું કરો જાપ

9.. અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચાણડાલ કા
કાલ ભી ઉસકા ક્યા બિગાડે
જો ભક્ત હો મહાકાલ કા
મહાશિવરાત્રીની શુભેચ્છાઓ…

10.. એક પુષ્પ, એક બીલી પત્ર
એક લોટો જળ ધાર
કરી દે સૌનો ઉદ્ધાર ભોલેનાથ
મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

11.. મહાદેવ કે આશિર્વાદ સે
જીવન મેં આને વાલે સારે કષ્ટ નષ્ટ હો જાએ
બાબા મહાકાલ કી કૃપા બની રહે.
હૈપ્પી મહાશિવરાત્રી 2024

12.. યે કૈસી ઘટના છાઈ હૈ
હવા મેં નઈ સુર્ખી આઈ હૈ
ફૈલી હૈ જો સુગંધ હવા મેં
લગતા હૈ મહાદેવ કી મહાશિવરાત્રી આઈ હૈ

મહાશિવરાત્રી ધર્મ ભક્તિ