Janmashtami Live Darshan, જન્માષ્ટમી લાઈવ દર્શન : આજે શ્રાવણ વદ આઠમ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર છે. આજે મધ્ય રાત્રીએ જગતના નાથ કૃષ્ણનો જન્મ થયો હતો. આજના દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવારો દરેક કૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી ઉજવાય છે. કૃષ્ણ મંદિરોમાં ભક્તોના ઘોડા પૂર ઉમટે છે. ડાકોરમાં રણછોડરાયનું મંદિર અને દ્વારકામાં આવેલું જગત મંદિર ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો પૈકી એક છે.આજના દિવસે આ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે અહીં જોઈએ આજના દિવસે પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોથી લાઈવ દર્શન..
દ્વારકા જગત મંદિરથી લાઈવ દર્શન
ડાકોર રણછોડરાય મંદિરથી લાઈવ દર્શન
વૃંદાવન મંદિરથી લાઈવ દર્શન
ગોકુળ મંદિરથી લાઈવ દર્શન
મથુરા મંદિરથી લાઈવ દર્શન
નંદ કેરો આનંદ ભયો જય કનૈયા લાલકી…હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી..જય રણછોડ માખણ ચોર જેવા નાદથી કૃષ્ણ મંદિરો ગુંજી રહ્યા છે.





