Ram Mandir Opening : અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા (Ram Mandir Pran Pratishtha) ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેને લઇને દેશભરમાં ઉત્સવનો માહોલ છવાયો છે. તો આજે આપણે જય શ્રી રામ સોંગની યાદી તૈયાર કરી છે. જે સાંભળીને તમને ભક્તિમાં લીન થઇ જશો અને ચોક્કસ તમે તરોતાજા અનુભવશો.
રામ ભજન
રામ સિયા રામ
શ્રી રામ ઘર આયે
જય શ્રી રામ
શ્રી રામચંદ્ર કૃપાલું ભજમન
આવો મારા રામ
રંગાઇ જાને રંગમાં
રાજા જનક ઘેર માંડવો
રામ મઢી રે મઢી
દુનિયા ચલે શ્રીરામ કે…
શ્રીમ રામ જય રામ
ચલો અયોધ્યા ધામ ચલો
જય હો શ્રીરામ કી
મંગલ ભવન મંગલ હારી
જિસ ભજન મેં રામ કા નામ ન હો…
નગરી હો અયોધ્યા સી…
જય શ્રી રામ સોંગ
આ સોંગના લિરિક્સ વિષ્ણુ શર્મા દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગને દિવ્યા કુમાર અને અનુ મલિક દ્વારા ગાવામાં આવ્યુ છે. આ સોંગમાં રામ મંદિર બનાવવામાં કેટલો સંઘર્ષ થયો છે.તેનો વર્ણન કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ સોંગને 1.7 મિલિયન કરતા વધારે લોકોએ જોયુ છે.





