/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Happy-Ram-Navami-2024-Wishes-Image.jpg)
રામનવમી ચૈત્ર સુદ નોમના દિવસ ઉજવાય છે. (Photo - Freepik)
Ram Navami 2024 Quotes and Images: રામ નવમી એટલે પ્રભુ રામનો જન્મોત્સવ. ચૈત્ર સુદ નોમ પર રામનવમી ઉજવાય છે. હિન્દુ પુરાણ અનુસાર ચૈત્ર સુદ નોમ તિથિ પર અયોધ્યામાં રાજા દશરથના ઘરે પ્રભુ રામનો જન્મ થયો હતો. રામજીને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે. દેશભરમાં રામ નવમીની ભક્તિ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ આ વખતની રામનવમી ખાસ બની રહેશે. આ રામ નવમી પર તમારા પ્રિયજનો અને મિત્રોને અહીં આપેલા પોસ્ટર ઇમેજ વોટ્સઅપ મેસેજ મોકલી ખાસ રીતે રામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવો
Ram Navami 2024 WhatsApp Messeges : હેપ્પી રામનવમી 2024
હિંદુ ધર્મગ્રંથો અનુસાર રાવણના અત્યાચારોનો અંત લાવવા અને ધર્મની પુન:સ્થાપના માટે ત્રેતા યુગમાં શ્રી રામ તરીકે ભગવાન વિષ્ણુનો જન્મ થયો હતો. ભક્તો આ શુભ તિથિને રામનવમી તરીકે ઉજવે છે. આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને અજાણતા કરેલા પાપોથી મુક્તિ આપવા પ્રભુને પ્રાર્થના કરે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Happy-Ram-Navami-2024-WhatsApp-Messeges.jpg)
ભગવાન રામના જન્મદિવસના શુભ અવસર પર તમે તમારા સાથીઓ અને સંબંધીઓને પણ શુભેચ્છાઓ મોકલી શકો છો. આ ખાસ અવસર પર તમે આ સુંદર મેસેજ અને ક્વોટ મોકલીને અભિનંદન આપી શકો છો. રામ ભક્તો આ સંદેશાઓ અને ક્વોટ્સને વોટ્સએપ સ્ટેટસ તરીકે મૂકી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Happy-Ram-Navami-2024-Wishes.jpg)
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્
નવ કંજ લોચન, કંજમુખ, કરકંજ પદકંજારુણમ્
હેપી રામ નવમી 2024
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Happy-Ram-Navami-Wishes-1.jpg)
ભયે પ્રગટ કૃપાલા દીનદયાલા કૌશલ્યા હિતકારી
હરષિત મહતારી મુનિ મન હારી, અદભૂત રૂપ બિહારી
રામનવમીની હાર્દિક શુભકામના
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Happy-Ram-Navami-Wishes.jpg)
મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અચર બિહારી
રામ સિયારામ, સીયારામ જય જય રામ
Happy Ram Navami 2024
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Ram-Navami-2024-Quotes-and-Images.jpg)
હમારે સાથ શ્રી રઘુનાથ તો કિસ બાત કી ચિંતા
શરણ મેં રખ દિયા જબ માથ તો કિસ બાત કી ચિંતા
રામ જન્મોત્સવની શુભકામના
આ પણ જુઓ :- અયોધ્યા મંદિરમાં રામલલાના દિવ્ય અભિષેકની અહીં જુઓ તસવીરો
આ પણ જુઓ | રામનવમી: શ્રીરામના પ્રખ્યાત 11 મંદિર અને મહત્વ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Ram-Navami-2024-WhatsApp-Messeges.jpg)
તેરે ચરણ કી ધુલ જો પાયે વો કંકર હીરા બન જાયે,
ભાગ્ય મેરે જો મેને પાયે, ઈન ચરણોમાં ધ્યાન,
મેરે રોમ રોમ મે બસને વાલે રામ જગત કે સ્વામી,
હે અંતર્યામી મે તુઝ સે ક્યા માંગુ
જય શ્રી રામ, હેપ્પી રામનવમી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us