Today Live Darshan: મંગળવારના દર્શન, ભક્તોના પળમાં દુઃખ હરનારા કષ્ઠભંજન દેવના કરો લાઇવ દર્શન

salangpur hanuman temple live: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું.

salangpur hanuman temple live: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Today Live Darshan: આજના લાઇવ દર્શન, મંગળવારે સાળંગપુરથી કષ્ઠભંજનદેવના કરો દર્શન

કષ્ઠભંજન દેવ લાઇવ દર્શન

Kashtabhanjan dev live darshan: ભક્તોના પળમાં દુઃખ હરનારા કષ્ઠભંજનદેવ સાળંગપુરમાં બિરાજનામ છે. અહીં લાખોની સંખ્યામાં ભક્તો હનુમાન દાદાના ચરણોમાં શિશ ઝુકાવવા આવે છે. મંગળવારના દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને તેમના ઘરમાં ખુશીઓ આવે છે. ત્યારે આજે મંગળવારના દિવસે સાળંગપુર મંદિરથી કષ્ઠભંજન દેવના લાઇવ દર્શન કરાવીશું. લાઇવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે.

Advertisment
લાઇવ દર્શન ધર્મ ભક્તિ