Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/August-vrat-and-festival.jpg)
ઓગસ્ટ વ્રત અને તહેવાર
August 2023 vrat and festival : હિન્દુ કેલેન્ડર અનુસાર ઓગસ્ટ મહિનાને ખાસ માનવામાં આવે છે. આ મહિનાની શરુઆત શ્રાવણ માસથી થઇ રહી છે. ઓગસ્ટ મહિનામાં મંગળા ગૌરી વ્રત પડે છે. ઓગસ્ટ મહિનામાં અનેક મોટા વ્રત તહેવારો જેવા કે હરિયાળી તીજ, નાગ પંચમી, પુત્રદા એકાદશી, પરમ એકાદશીથી લઇને રક્ષાબંધનનો તહેવાર આવશે. તો ચાલો જાણીએ ઓગસ્ટ મહિનામાં આવતા વ્રત અને તહેવાર વિશે..
Advertisment
ઓગસ્ટ મહિનામાં વ્રત અને તહેવાર
- 1 ઓગસ્ટ 2023, મંગળવાર- શ્રાવણ અધિકા માસો ત્રીજું મંગળા ગૌરી વ્રત, શ્રાવણ અધિક પૂર્ણિમા
- 2 ઓગસ્ટ 2023, બુધવારઃ પંચક પ્રારભ
- 4 ઓગસ્ટ 2023, શુક્રવારઃ વિભુવન સંકષ્ટી ચતુર્થી
- 7 ઓગસ્ટ 2023, સોમવાર- શ્રાવણ અધિક માસનો ત્રીજો સોમવાર, પંચક સમાપ્ત
- 8 ઓગસ્ટ 2023, મંગળવાર- શ્રાવણ અધિક માસનો ચોથું મંગળા ગૌરી વ્રત, અધિક કાલાષ્ટમી
- 12 ઓગસ્ટ 2023, શનિવાર- પરમ એકાદશી
- 13 ઓગસ્ટ 2023, રવિવાર- પરમ એકાદશી પારણ, શ્રાવણ અધિક પ્રદોષ વ્રત
- 14 ઓગસ્ટ 2023, સોમવાર- શ્રાવણ અધિક માસનો ચોથો સોમવાર વ્રત, અધિક માસની સાવન શિવરાત્રી, પુષ્ય નક્ષત્ર
- 15 ઓગસ્ટ 2023, મંગળવાર- સ્વતંત્રતા દિવસ, શ્રાવણ અધિક માસનું પાચમું મંગળા ગૌરી વ્રત, અધિક દર્શ અમાવસ્યા
- 16 ઓગસ્ટ 2023, બુધવાર- શ્રાવણ અધિક માસ સમાપ્ત, શ્રાવણ અધિક અમાસ, પારસી નવવર્ષ
- 17 ઓગસ્ટ 2023, ગુરુવાર - સિંહ સંક્રાંતિ, ચંદ્ર દર્શન
- 18 ઓગસ્ટ 2023, શુક્રવાર- સ્વામી કરપાત્રી મહારાજ જ્યંતી
- 19 ઓગસ્ટ 2023, હરિયાલી ત્રીજ ઝૂલા પ્રારંભ
- 20 ઓગસ્ટ 2023, સોમવાર - નાગપંચમી, શ્રાવણ વ્રત, ચરક જ્યંતિ
- 21 ઓગસ્ટ 2023, બુધવાર - ગોસ્વામી તુલસીદાસ જ્યંતી, મોક્ષ સપ્તમી
- 22 ઓગસ્ટ 2023, મંગળવાર - મંગળા ગૌરી વ્રત, કલ્કિ જ્યંતીસ સ્કંદ ષષ્ઠી
- 23 ઓગસ્ટ 2023, બુધવાર - ગોસ્વામી તુલસીદાસ જ્યંતી, મોક્ષ સપ્તમી
- 27 ઓગસ્ટ 2023, સોમવાર - શ્રાવણ માસનું સોમવાર વ્રત, દામોદર દ્વાદશી, શ્રાવણ પુત્રદા, એકાદશી પારણ, સોમ પ્રદોષ વ્રત
- 28 ઓગસ્ટ 2023, સોમવાર- શ્રાવણ માસનો સોમવાર વ્રત, દામોદર દ્વાદશી, શ્રાવણ પુત્રદા, એકાદશી પારણ, સોમ પ્દોષ વ્રત
- 29 ઓગસ્ટ 2023, મંગળવાર - શ્રાવણ માસ મંગળા ગૌરી વ્રત, ઓણમ, શ્રાવણી ઉપાકર્મ
- 30 ઓગસ્ટ 2023, બુધવાર- રક્ષાબંધન પર્વ, હયગ્રીવ જ્યંતી, શ્રાવણ પૂર્ણિમા વ્રત, પંચક પ્રારંભ
- 31 ઓગસ્ટ 2023, ગુરુવાર - ગાયત્રી જ્યંતિ, લવ-કુશ જ્યંતિ, શ્રાવણ માસની સ્નાન દાનની પૂર્ણિમા
અધિક માસ સોમવાર તિથિઓ
અધિકમાસ 16 ઓગસ્ટ 2023 સુધી છે. આવી સ્થિતિમાં આ માસમાં શ્રાવણી બે તિથિઓ 7 અને 14એ આવે છે.
શ્રાવણના સોમવાર
- 7 ઓગસ્ટ
- 14 ઓગસ્ટ
- 21 ઓગસ્ટ
- 28 ઓગસ્ટ
શ્રાવણ મંગળા ગૌરી વ્રત 2023 તિથિઓ
- પાંચમું મંગળા ગૌરી વ્રત - 1 ઓગસ્ટ 2023
- છઠ્ઠું મંગળા ગૌરી વ્રત - 8 ઓગસ્ટ 2023
- સાતમું મંગળા ગૌરી વ્રત - 15 ઓગસ્ટ 2023
- આઠમું મંગળા ગૌરી વ્રત 22 ઓગસ્ટ 2023
- નવમું મંગળા ગૌરી વ્રત 29 ઓગસ્ટ 2023
Advertisment


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us