Today live Darshan, આજના લાઇવ દર્શન : શનિવારે સાળંગપુરથી કષ્ઠભંજન દેવના કરો દર્શન

Kashtabhanjan dada, sarangpur today live darshan : અમે તમને ઘરે બેઠાં જ સાળંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સારંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે.

Kashtabhanjan dada, sarangpur today live darshan : અમે તમને ઘરે બેઠાં જ સાળંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સારંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Today Live Darshan: આજના લાઇવ દર્શન, મંગળવારે સાળંગપુરથી કષ્ઠભંજનદેવના કરો દર્શન

કષ્ઠભંજન દેવ લાઇવ દર્શન

Today live darshan, kashtabhanjan salangpur temple, આજના લાઇવ દર્શન : સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા… સાળંગપુરમાં ગુજરાત સહિત દેશ દુનિયામાં પ્રસિદ્ધ કષ્ઠભંજન દેવનું મંદિર આવે છું. શનિવારનો દિવસ હનુમાન દાદાનો દિવસ ગણવામાં આવ છે.

Advertisment

વીડિયોમાં કરો લાઇવ દર્શન

kashtabhanjan dev | today live Darashan | dharmabhakti | Sarangpur live darshan
સાળંગપુર લાઇવ દર્શન

આજના દિવસે ભક્તો હનુમાન દાદાના દર્શન કરીને ધન્યતા અનભવે છે. આજના શનિવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના લાઇવ દર્શન કરાવીશું.

લાઇવ દર્શન ધર્મ ભક્તિ