Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/siddhivinayak-live-darshan.jpg)
સિદ્ધીવિનાયક ગણપતિદાદા
Today live darshan, આજના લાઇવ દર્શનઃ બુધવારનો દિવસ ગણોના દેવ ગણપતિનો દિવસ માનવામાં આવે છે. આ દિવસને બુધ ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે. બુધને વક્તાનું પરિબળ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવાથી વિઘ્નહર્તા તમામ વિઘ્ન દૂર કરે છે. અને બુદ્ધિનું વરદાન આપે છે. મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે ત્યારે અહીં હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે.
Advertisment
સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ત્યારે આજે બુધવારે જ્યારે ગણપતિ દાદાનો દિવસ હોય ત્યારે અમે પણ તમને સિદ્ધિ વિનાયક મંદિરથી લાઈવ દર્શન કરાવીશું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us